વેજલપુર પોલીસે શુક્રવારે ઝાલોદથી ધરમપુર જતી બસમાં ત્રણ મહિલાઓ શરીરે સંતાડી વિદેશી દારૂનો જથ્થો વડોદરા લઈ જતી ત્રણ મહિલાઓની વેજલપુર પોલીસે અટક કરી હોવાનું જાણવા મળ્યું છે બનાવની વિગત મુજબ વેજલપુર ના સિનિયર પી.એસ.આઇ એસ.એલ. કામોળપો સ્પેટે. વિસ્તારમા પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળેલ કે ઝાલોદથી ધરમપુર જતી બસમાં ત્રણ મહિલાઓ શરીરે સંતાડી વિદેશી દારૂનો જથ્થો વડોદરા લઈ જનાર છે અને તે બસ પાંચેક વાગ્યાની આસપાસ વેજલપુર બસ સ્ટેન્ડ આવનાર છે. જે બાતમી આધારે સદર જગ્યાએ વેજલપુર પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઇ અને સર્વેલન્સ સ્કોર્ડના માણસો સાથે વેજલપુર બસ સ્ટેન્ડમાં પંચો સાથે એસ.ટી બસની રાહ જોઈ ઉભાં રહેતા એસ.ટી બસ આવતા વેજલપુર બસ સ્ટેન્ડ ખાતે ઉભી રહેતા જે બસમાં પંચ રૂબરૂ તપાસ કરતા ત્રણ મહિલાઓ એક સાથે બેઠેલ હોય તેઓ ને બસ ની નીચે ઉતારલે અને પોલીસ સ્ટેશન લાવી મહિલા પોલીસ મારફતે તપાસ કરાવતા તેના શરીર ઉપરથી સંતાડી ને રાખેલ રોયલ સિલેકટર ડીલક્ષ વ્હીસ્કી નાં ૧૮૦ મી.લી નાં પ્લાસ્ટિકના કવાટરીયા નંગ-૨૭૫ કી.રૂ ૨૭,૫૦૦ નો મુદામાલ મળી આવતા પ્રોહી પ્રતિબંધક એરિયામાં ગેરકાયદેસર રીતે ઈંગ્લીશ દારૂનાં જથ્થાનુ વહન કરતા રેખાબને દીલીપભાઈ ભુદરભાઈ સંગાડા, વર્માબેન અર્જુનભાઈ શંકરભાઈ સંગાડા,રિન્કુબેન પ્રવીણભાઈ શંકરભાઈ સંગાડા તમામ રહે.મોટી ખરજ તાલુકા ગરબાડા જી.દાહોદ પકડાઈ જતા ઉપરોક્ત તમામ ત્રણ વિરુદ્ધ માં વેજલપુર પો.સ્ટે.પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ओलावृष्टि से फसल हुई बर्बाद, मुख्यमंत्री शिवराज सिंह चौहान ने कर डाली यह घोषणा।
ओलावृष्टि से फसल हुई बर्बाद, मुख्यमंत्री शिवराज सिंह चौहान ने कर डाली यह घोषणा।
...
समाजसेवी डॉक्टर दुर्गा लाल सैनी की कल रंग लाई रेलवे स्टेशन के बाहर सबसे अधिक जरूरतमंदों को बचाया
समाज सेवी डॉ दुर्गा शंकर सैनी की पहल रंग लाई
जिला कलेक्टर और प्रशासन के सहयोग से रेलवे स्टेशन के...
তেল পৰিবাহী অইল টেংকাৰৰ জোখ মাপৰ নামত বৈধ পৰিমাণ বিজ্ঞান বিভাগত চলি আছে দুৰ্নীতি :: ৰাজকোষতকৈ অধিক ধন যায় একাংশ সহকাৰী নিয়ন্ত্ৰক আৰু পৰিদৰ্শকৰ পকেটলৈ
ডঃ হিমন্ত বিশ্ব শৰ্মাই ২০২১ চনৰ ১০ মে'ত মুখ্যমন্ত্ৰী হিচাপে দায়িত্বভাৰ গ্ৰহণ কৰিয়েই ৰাজ্যবাসীক...
কৰিমগঞ্জ সদৰ চক্ৰ বিষয়াৰ কাৰ্যালয়ৰ লাট মণ্ডল ৰঞ্জন গোস্বামীক গ্ৰেপ্তাৰ দুৰ্নীতি নিবাৰক শাখাৰ ।
কৰিমগঞ্জ সদৰ চক্ৰ বিষয়াৰ কাৰ্যালয়ৰ লাট মণ্ডল ৰঞ্জন গোস্বামীক ঘোচ লোৱাৰ অপৰাধত গ্ৰেপ্তাৰ দুৰ্নীতি...