રિપોર્ટ. લતીફ સુમરા
ડીસા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તાલુકા પી. આઈ. એસ એમ પટણી સાહેબ ના માર્ગદર્શન હેઠળ ઇન્ટરનેશલ બાળ દિવસ નિમિતે બાળલગ્ન અટકાવવા માટે સુરક્ષા સેતુ અંતર્ગત ડીસા તાલુકા પોલીસ વિસ્તાર ડી.જે.એન મેહતા હાઈસ્કૂલના જુનાડીસા ના બાળકો ને બાળલગ્ન અટકાવવા માટે નો સપથવિથી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં શાળા વિદ્યાર્થીઓને બાળલગ્ન એટલે શું અને તેને રોકવા માટે એક સંદેશ આપવામા આવ્યો હતો જેમાં જુનાડીસા ગામ ના બીટ જમાદાર ભરતભાઈ પુનડીયા . વાઘેલા મનોહર સિહ અને શાળા ના આચાર્ય પ્રમોદભાઈ મેહતા હાજરી માં સપથ વિથી લેવામાં આવી હતી