જય રણછોડરાય સીનીયર સીટીઝન ટ્રસ્ટ મહુધા દ્વારા ભારત દેશ ને 75 વર્ષ પૂર્ણ થવા બદલ તથા આઝાદી કા અમૃત મહોત્સવ નાં અનુસંધાનમાં કૈલાસ ધામ ( સ્મશાન ) માં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પ્રમુખ સત્યનારાયણ ભાઈ શાહ , ઉપ પ્રમુખ મનુભાઈ રબારી , મંત્રી ભીખાભાઈ પટેલ , સહમંત્રી પરેશભાઈ દરજી તેમજ સીનીયર સીટીઝન નાં દરેક ભાઈ બહેનો એ હાજરી આપી વૃક્ષારોપણ નાં કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ladakh पहुंचे रक्षा मंत्री Rajnath Singh, Siachen में जवानों से मुलाकात के बाद क्या कहा ? | Aaj Tak
Ladakh पहुंचे रक्षा मंत्री Rajnath Singh, Siachen में जवानों से मुलाकात के बाद क्या कहा ? | Aaj Tak
ગુજરાતને દેશ નું વિકાસ મોડેલ છે. - દીપ્તિ રાવલ | BANAS LIVE NEWS
ગુજરાતને દેશ નું વિકાસ મોડેલ છે. - દીપ્તિ રાવલ | BANAS LIVE NEWS
કુછડી ગામે ધારાસભ્યના હસ્તે 70 લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયુ
કુછડી ગામે 70 લાખ જેટલી રકમના વિકાસના કામોનું માનનીય ધારાસભ્ય બાબુભાઈ બોખરીયા દ્વારા...