"સ્વચ્છતા એજ સેવા "અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પોલીસે જિલ્લાની પોલીસ વિભાગની તમામ ઇમારતો અને સંકુલોમાં સફાઈ અભિયાન હાથ ધર્યું છે,ખુદ જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખ આ અભિયાનમાં જોડાયા છે,જાતે સફાઈ કામગીરી કરવાની સાથે અભિયાનને સફળ બનાવવા સતત મોનીટરીંગ કરી રહ્યા છે, સ્વચ્છતા એજ સેવા અભિયાન અંતર્ગત મંગળવારે છોટાઉદેપુર જિલ્લાના રંગપુર ,કરાલી અને ઝોઝ પોલીસ મથક અને પોલીસ મથક સંકુલમાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ સફાઈ ઝુંબેશ હાથ ધરી સફાઈ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરાઃ રોડ પર ગાય આવતાં જ અકસ્માત, વાહન પલટી જતાં મહિલાનું મોત
વડોદરાઃ શહેર નજીક આવેલા ખટંબા ગામના બસ સ્ટેન્ડ પાસે બપોરના સમયે અચાનક હાઇવે પર એક ગાય દોડતી આવી...
रामूकाका शेळके यांचा आज भाजपामध्ये प्रवेश
रामू काका शेळके यांचा आज भाजपामध्ये प्रवेश.
करमाड : जिल्हा परिषदेच्या अध्यक्षा मीनाताई...
નીતિશ કુમાર પર ગિરિરાજનો પલટવાર, કહ્યું- નરેન્દ્ર મોદી 2029 સુધી PM રહેશે
બિહારમાં NDA સાથે સંબંધો તોડ્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓ નીતિશ કુમાર પર પ્રહારો કરી...
છોટાઉદેપુર જીલ્લામાં દેશની સૌથી મોટી રાજકીય પાર્ટીઓ નોધારી : વર વગરના વરઘોડા જેવી હાલત : ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટી પ્રમુખ વિના કાર્યરત
પાવીજેતપુર,તા.૨૮
છોટા ઉદેપુર જીલ્લામાં છેલ્લા કેટલાક...
एड्सबाधित पालकांच्या मुलास इंग्लिश शाळेत प्रवेश नाकारला; बीडच्या पाली गावातील संतापजनक प्रकार
बीड (प्रतिनिधी) आई - वडील एड्सबाधित असलेल्या विद्यार्थी मुलास, आजार नसताना संस्थाचालक आणि सरपंच...