પંચમહાલ જિલ્લાના તાલુકાઓમાં આવેલ ખેતી લાયક જમનીનમાં ગેરકાયદેસર ઈંટોનાં ભઠ્ઠા ધમધમતા હોય છે. ઈંટોના ધંધો કરતાં વેપારીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની જમીન ભાડા પટ્ટા ઉપર લઈ અપુરતી મંજૂરીઓ લઈ વેપારીઓ દ્વારા કેટલાક ઈંટોના ભઠ્ઠાઓ શરૂ કરી દેતાં હોય છે. જ્યારે દિવાળી પહેલા ઈંટોના ભઠ્ઠા શરૂ કરાવવા માટે સરકારી કચેરીઓમાંથી મંજૂરી મળે તે પહેલા જ જમીન પર માટીની ફેર બદલી કે જમીન પર લેવલ કરવાં માટે JCB અને ટ્રેક્ટર દ્વારા માટીની ફેર બદલી પણ કરવામા આવતી હોય છે. જ્યારે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે જિલ્લા તંત્રએ લાલા આંખ કરી ગેકાયદેસર ઈંટોના ભઠ્ઠા શરૂ કરવા જતા માલિકો સામે તપાસ હાથ ધરવામાં આવતા કાલોલ તાલુકાના નેસડાગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવતા કરડા રોડ પર શરૂ થતાં એક ઈંટોના ભઠ્ઠા ઉપર માટી કામ કરતાં JCB ને રવિવારના રોજ ખનિજ વિભાગની ટીમે ફિલ્મી ઠબે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખનિજ વિભાગ દ્વારા ઝડપી પાડેલા JCB ને ગોધરા ખાનખનિજ કચેરી ખાતે સીઝ કરવામાં આવતા અન્ય ઈંટોના ભઠ્ઠાના માલિકોમાં પણ દોડધામ મચી ગઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'Sonia Gandhi ने कॉलर पकड़ा' Dr. Nishikant Dubey के किस्से के बीच Dimple Yadav की ये तस्वीर वायरल
'Sonia Gandhi ने कॉलर पकड़ा' Dr. Nishikant Dubey के किस्से के बीच Dimple Yadav की ये तस्वीर वायरल
Tata Nexon CNG में मिलेगा AMT गियरबॉक्स, टर्बो-पेट्रोल सीएनजी तकनीक से होगी लैस
टाटा मोटर्स जल्द ही Tata Nexon के CNG वेरिएंट को लॉन्च करने की तैयारी कर रही है। Tata Nexon CNG...
মৰাণত অবৈধ চুলাই বিৰুদ্ধে আৰক্ষীৰ অভিযান
মৰাণত অবৈধ চুলাই বিৰুদ্ধে আৰক্ষীৰ অভিযান
પાવીજેતપુર તાલુકાના ઘંટીગારા ગામે ઘૂંટિયાના આધેડે વૃક્ષ સાથે લટકી કરેલી આત્મહત્યા
પાવીજેતપુર તાલુકાના ઘંટીગારા ગામે ઘૂંટિયાના આધેડે વૃક્ષ સાથે લટકી કરેલી આત્મહત્યા
...