બોટલ નંગ -૨૨ ઝડપાઈ. જેની કિ.રૂ .૬૬૦૦ / - ના મુદ્દામાલ સાથે પકડી પાડતી લાઠી સર્વેલન્સ ટીમ મ્હે . પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ , અમરેલી નાઓએ અમરેલી જીલ્લામાં દારૂ જુગાર ની બદી દુર કરવા દારૂ જુગારની પ્રવ્રુતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના પર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધીક્ષક શ્રી જે.પી ભંડારી સાહેબ અમરેલી વીભાગ અમરેલી નાઓનાઓ એ માર્ગદર્શન આપેલ હોય જેથી પરીણામ લક્ષી કામગીરી કરી આવી ગુનાહીત પ્રવ્રુતી કરતા ઇસમો ને જડપી પાડવા માટે લાઠી પો.સબ.ઈન્સ . શ્રી પી.એ.જાડેજા ના દ્વારા ટીમ બનાવી કામગીરી હાથ ધરવામા આવેલ જે અન્વયે આજરોજ લાઠી સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી રાહે હકીકત મેળવી બે ઇસમો ને કેરાળા ગામના પાટીયા પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ -૨૨ GOA SPIRIT OF SMOOTHNESS WHISKY ૭૫૦ એમ.એલ ની જેની કિ.રૂ .૬૬૦૦ / - ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ધોરણસર થવા કાર્યવાહી કરેલ છે આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તથા નાયબ પોલીસ અધીક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ અમરેલી વીભાગ અમરેલી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ લાઠી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ શ્રી પી.એ.જાડેજા તથા સર્વેલન્સ ટીમ દ્વારા કરવામા આવેલ છે . પકડાયેલ આરોપીની વિગત ( ૧ ) રાકેશભાઇ સુરસીંગ વસુનીયા ઉ.વ .૨૨, ધંધો.મજુરી, રહે.માલવીયા પીપરીયા, ઉકાભાઇ લાધાભાઇ ભુરાણી ની વાડીએ તા.લાઠી, જી.અમરેલી, મુળા- સામુટા હુલીયા ફળીયા, તા.આંબવા, જી.અલીરાજપુર, રાજયઃ- એમ.પી ( ૨ ) જપેરાભાઇ ઉર્ફે જયલો રમત્યા મેહડા, ઉ.વ .૨૩ ધંધો.મજુરી, રહે.ફરદીનભાઇ અનુભાઇ સેતા ની વાડીએ નાના રાજકોટ જવાના રસ્તો, તા.લાઠી જી.અમરેલી, મુળઃએકદડી,બાદલીકુવા, તા.આબુવા, જી.અલીરાજપુર, રાજયઃએમ.પી , વાડીએ, તા.લાઠી, જી.અમરેલી, મુળઃ- અબલકન , જોબટ,જી.અલીરાજપુર, રાજય. - એમ.પી લાકી પોલીસ સ્ટેશન

રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.