છોટાઉદેપુર તાલુકાના ગુંગાવાડા ગામે રહેતા ભાવસિંગભાઈ કલજીભાઈ રાઠવા ના ઘર નજીક આવેલ કૂવામાં રાત્રી દરમિયાન વન્ય પ્રાણી દીપડો ખાબક્યો હોવાની જાણ વહેલી સવારે કુવા માલિક ને થતા તેણે છોટાઉદેપુર વન વિભાગને જાણ કરી હતી,જાણ થતા જ છોટાઉદેપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિરંજન રાઠવા પાંજરા સહિત રેસ્ક્યુની સામગ્રી લઈને સ્થળ ઉપર પહોંચ્યા હતા અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી,વન વિભાગ દ્વારા આંખે આખું પાંજરું કૂવામાં ઉતારી અને દીપડાને માત્ર 5 જ મિનિટમાં પાંજરે પુરી બહાર કાઢી લઈ છોટાઉદેપુર નર્સરી ખાતે લાવવામાં આવ્યું હતું,રેસ્ક્યુ કરાયેલ વન્ય પ્રાણી 3 વર્ષની માદા દીપડી હોવાનું વન અધિકારીએ જણાવ્યું હતું, રેસ્ક્યુ કરાયેલ દીપડીનું વેટનરી ઓફિસર દ્વારા શારીરિક તપાસ કર્યા બાદ જોતે સંપૂર્ણ સ્વસ્થ જણાશે તો તેને જે વિસ્તારમાંથી રેસ્ક્યુ કરાઈ એજ વિસ્તારના નજીકના જંગલમાં રાત્રી દરમિયાન મુક્ત કરવામાં આવશે તેમ RFO નિરંજન રાઠવાએ જણાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rahul Gandhi Loksabha Speech: Maharashtra Election चा मुद्दा गाजला, PM Modi समोर गंभीर आरोप
Rahul Gandhi Loksabha Speech: Maharashtra Election चा मुद्दा गाजला, PM Modi समोर गंभीर आरोप
ડીસામાં 100 થી વધુ સ્થળોએ નાના-મોટા ગરબા યોજાશે
ભક્તિ અને શક્તિના સમન્વયનું મહાપર્વ નવરાત્રિને આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે ડીસા શહેર...
Vidhan Sabha मध्ये Eknath Shinde यांना कोणत्या मुद्द्यांवर विरोधकांनी घेरलं?
Vidhan Sabha मध्ये Eknath Shinde यांना कोणत्या मुद्द्यांवर विरोधकांनी घेरलं?
अब एमपी में चक्रवात बिपरजॉय का असर, भोपाल में भारी बारिश, चंबल-ग्वालियर में अलर्ट, 25 जिलों में होगे प्रभावित
भोपाल. गुजरात व राजस्थान में तबाही मचाने के बाद अब चक्रवात बिपरजॉय का असर...