જળમાર્ગે પરપ્રાંતમાથી ગુજરાતમાં દારૂ ઠલવાતો હોવાના ભૂતકાળમાં પણ અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે,ત્યારે વધુ એકવાર જળમાર્ગે દારૂની હેરાફેરી સામે આવી છે,નસવાડી પોલીસે બાતમી આધારે રેડ કરી નર્મદા કિંનારે આવેલ કુપ્પા ગામેથી જળમાર્ગે દારૂનો જથ્થો ભરીને આવેલ બોટ ઝડપી પાડી છે,બોટમાથી ભારતીય બનાવટની વિવિધ બ્રાન્ડની કુલ1042 બોટલો જેની કિંમત રૂપિયા 1,08,520/- અને બોટ જેની કિંમત રૂ.70,000/- મળી કુલ રૂ.1,78,520/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે ,જોકે બુટલેગરો પોલીસને થાપ આપી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Share Market Today | Final Trade में कहां दिखा एक्शन, अब कहां मिलेगा अच्छा मौका? | CNBC Awaaz
Share Market Today | Final Trade में कहां दिखा एक्शन, अब कहां मिलेगा अच्छा मौका? | CNBC Awaaz
2023 Tata Safari Facelift का कौन-सा वेरिएंट रहेगा आपके लिए सबसे बेहतर? पढ़िए डिटेल्स
अगर आप 2023 Tata Safari Facelift खरीदने का प्लान कर रहे हैं और वेरिएंट को लेकर कन्फ्यूज हैं तो...
અમરેલીમાં ૪.૨૨ કરોડના ખર્ચે તૈયાર થયેલા સરકારી ચિલ્ડ્રન હોમનું 'વિશ્વાસથી વિકાસ યાત્રા' અંતર્ગત લોકાર્પણ
અમરેલી, તા.૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૨ (ગુરુવાર) કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસલક્ષી કાર્યોની નિરંતર...
Sharad Pawar : Silver Oak च्या दारातून Aashish Shelar का परतले? | MCA |BJP
Sharad Pawar : Silver Oak च्या दारातून Aashish Shelar का परतले? | MCA |BJP