જળમાર્ગે પરપ્રાંતમાથી ગુજરાતમાં દારૂ ઠલવાતો હોવાના ભૂતકાળમાં પણ અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે,ત્યારે વધુ એકવાર જળમાર્ગે દારૂની હેરાફેરી સામે આવી છે,નસવાડી પોલીસે બાતમી આધારે રેડ કરી નર્મદા કિંનારે આવેલ કુપ્પા ગામેથી જળમાર્ગે દારૂનો જથ્થો ભરીને આવેલ બોટ ઝડપી પાડી છે,બોટમાથી ભારતીય બનાવટની વિવિધ બ્રાન્ડની કુલ1042 બોટલો જેની કિંમત રૂપિયા 1,08,520/- અને બોટ જેની કિંમત રૂ.70,000/- મળી કુલ રૂ.1,78,520/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે ,જોકે બુટલેગરો પોલીસને થાપ આપી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાલારના નવા પોસ્ટરમાં પ્રભાસનો એક્શન અવતાર, ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર
છેલ્લા કેટલાક સમયથી ‘બાહુબલી’ ફેમ એક્ટર પ્રભાસની આગામી ફિલ્મ ‘સાલાર’ને...
কলাইগাঁও মাজমজিয়াত আজিলৈ হৈ নুঠিল নোৱানৈৰ ওপৰত এখন দলং
কলাই গাঁৱৰ এখন দলংৰ বাবে জীয়াতু ভুগিছে বৃহত্তৰ কলাইগাও অঞ্চলবাসী ৰাইজে।
কলাই...
ડીસામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે વિજપોલને તિરંગાની રોશનીથી શણગારતાં શહેર દેશભક્તિના રંગે રંગાયું
ડીસામાં જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થનાર છે. ત્યારે ઉજવણી પૂર્વે ડીસા શહેરને રોશનીથી...
હવામાન ખાતા નું રેડ એલર્ટ , તા.21 અને 22 મે એ ગરમી નાં તમામ રેકોર્ડ તોડશે.
તા. ૨૧ અને ૨૨ મે એ ગરમી નાં તમામ રેકોર્ડ તોડશે .
હવામાન ખાતાનું રેડ એલર્ટ.
૧૮ મી થી નવા હિટ વેવ...
बीसलपुर बांध में पानी की बंपर आवक जारी,जयपुर की लाइफलाइन माना जाता है ये बांध
बीसलपुर बांध में पानी की बंपर आवक लगातार जारी है। बांध परियोजना अभियंताओं के अनुसार बांध के...