બનાસકાંઠા

 

ડીસામાં મોડી રાત્રે સેન્ટ્રલ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા

રિસાલા બજારમાંથી શંકાસ્પદ એસન્સનો જથ્થો ઝડપાયો

નિલેશ ચોખાવાલાને દુકાનમાંથી શંકાસ્પદ એસેન્સના સેમ્પલ લેવાયા

બિનહિસાબી જથ્થો હોવાથી ટીમે દુકાન સિલ કરી

ફૂડ વિભાગની ટીમે એસન્સના સેમ્પલ લઈ એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરી

આગામી તહેવારોને લઈ રાજ્ય અને કેન્દ્રની ફૂડ વિભાગની ટીમ એલર્ટ