ભારતીય જનતા પાર્ટી દ્વારા કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ જેમાં પરોસડા,ખેડાસણકંપા, અન્દ્રોખા, ચીઠોડા, દંતોડ અને ચિતરિયા મુકામે મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત કળશ યાત્રા કાઢવામાં આવી જેમાં પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ ધીરુભાઈ પટેલ,મહિલા અને બાળવિકાસ સમિતિના ચેરમેન શ્રીમતી લીનાબેન નિનામા,સંગઠન પ્રમુખ મયુરભાઈ શાહ,તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સંગ્રામભાઈ મકવાણા, વિધાનસભાના સોશિયલ મીડિયા સહઇન્ચાર્જ મૌલિક દરજી,પૂર્વ મહામંત્રી પનાભાઈ રબારી,સંગઠન ઉપપ્રમુખ જીતુભાઈ કટારા,મહામંત્રી કિરીટભાઈ સડાત,પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ દીપકભાઈ નિનામા,પૂર્વ મહામંત્રી માવજીભાઈ ડામોર,રામજીભાઈ પટેલ વગેરે કાર્યકર્તાઓ સાથે જોડાયા અને મોટી સંખ્યામાં લોકોએ આ કળશ યાત્રાને બહોળો પ્રતિસાદ આપી અને ગામની માટી કળશમાં અર્પિત કરી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર : કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો જે ઘટના ને લઇને આરટીઓ અધિકારીઓ પહોચ્યા ઘટના સ્થળે | SatyaNirbhay News Channel
રાધનપુર : કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો જે ઘટના ને લઇને આરટીઓ અધિકારીઓ પહોચ્યા ઘટના...
Odisha Train Accident : बिजली के करंट से 40 यात्रियों की की गई जान, भाजपा नेता ने TMC पर उठाए सवाल
Odisha Train Accident : बिजली के करंट से 40 यात्रियों की की गई जान, भाजपा नेता ने TMC पर उठाए सवाल
રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે શું ધ્યાન રાખવું તેના માટે આ video દ્વારા માહિતી આપવામાં આવેલ છે
રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે શું ધ્યાન રાખવું તેના માટે આ video દ્વારા માહિતી આપવામાં આવેલ છે
আজি সোণাৰি সমষ্টিৰ কত চলিল উচ্ছেদ অভিযান
চৰাইদেউ জিলাৰ সাপেখাটীত ৰেল বিভাগৰ ভূমিত অবৈধ ভাবে বসবাস কৰি অহা প্ৰায় ডেৰ শতাধিক পৰিয়ালক উচ্চেদ...
অৱশেষত আৰক্ষীৰ হাতত পলাতক কুখ্যাত ডকাইত লগান
আৰক্ষীৰ চকুত ধূলি দি বহু দিন ধৰি পলাতক অৱস্থাত থকা দেৰগাঁৱৰ কুখ্যাত ডকাইট দিলিপ চাহানী ওৰফে লগান...