કાલોલ તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે કાલોલ ભાજપ મંડળ પ્રમુખ અને માજી તાલુકા પંચાયતના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ તેમજ ઉપપ્રમુખ તરીકે નારણભાઈ પટેલ ની વરણી થતા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ તેમજ પાર્ટી કાર્યકરોએ અભીનંદન આપ્યા હતા.