ખેડબ્રહ્મા વિસ્તારના સૌ નાગરિકોને નમસ્કાર. સપ્રેમ નિવેદન કે ભારત વિકાસ પરિષદ -ખેડબ્રહ્મા અને ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ (APMC)-ખેડબ્રહ્મા દ્વારા, ધી ગુજરાત કેન્સર અને સંશોધન ઇન્સ્ટીટયુટ-અમદાવાદના સહયોગથી ફ્રી મેમોગ્રાફી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.. મહિલાઓમાં વધી રહેલા સ્તન કેન્સરના રોગના પ્રાથમિક નિદાન-નિવારણ માટેનો ભારત વિકાસ પરિષદનો આ નાનકડો પ્રયાસ છે. જેમાં આપ સૌ પણ પોતાની આસપાસની માતાઓ/બહેનો સુધી આ સમાચાર પહોંચાડી મદદરૂપ થઈ શકો છો.અને આ સાથેના પેમ્ફલેટમાં દર્શાવેલા કોઇપણ સંપર્ક નંબર પર તપાસ માટે દર્દીનું નામ નોધાવી શકો છો.. પ્રમુખ, ભારત વિકાસ પરિષદ- ખેડબ્રહ્મા અને સૌ સદસ્યો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
देश की पहली रैपिड रेल 'नमो भारत' का PM Modi ने किया उद्घाटन, देखिए क्या है इस रेल में खास | Aaj Tak
देश की पहली रैपिड रेल 'नमो भारत' का PM Modi ने किया उद्घाटन, देखिए क्या है इस रेल में खास | Aaj Tak
राजस्थान में दो सप्ताह में डेंगू के 2200 नए केस:हॉस्पिटल में वार्ड फुल
राजस्थान में पिछले 2 सप्ताह (20 सितंबर से 4 अक्टूबर तक) के अंदर डेंगू के 2200 नए केस सामने आए...
પંચમહાલ - પાવાગઢમાં છોલેલું શ્રીફળ લઈ જવા તેમજ વધેરવા આજથી પ્રતિબંધ
પાવાગઢ મંદિરમાં આજથી છોલેલું શ્રીફળ લઈ જવા તેમજ વધેરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પાવાગઢ...
1 ST GLOBAL CONFERENCE ON BASAL IMPLANTOLOGY
1 ST GLOBAL CONFERENCE ON BASAL IMPLANTOLOGY