દેશની નામાંકિત મોબાઇલ નેટવર્ક પૂરું પાડતી ટેલિકોમ કામોની રિલાયન્સ કમ્યુનિકેશન કંપની સહિતની અન્ય ૨ કંપનીઓ મળી કુલ ૩ કંપનીઓના ટાવર નગર પાલિકાની હદમાં આવેલ જે મિલકત પર ઊભા કરાયેલ છે તે જમીન મિલકતનો બાકી નીકળતો લાખો રૂપિયાનો નગરપાલિકાનો વેરો સમય મર્યાદામાં હાલોલ નગરપાલિકા ખાતે ભરપાઈ ન કરવામાં આવતા આજરોજ હાલોલ નગરપાલિકાના તંત્ર દ્વારા આ ત્રણેય ટેલિકોમ કંપનીઓના ટાવરને સીલ કરી દેવાની ઘટનાને લઈને નગર ખાતે ચકચાર મચી જવા પામી છે જેમાં હાલોલ શહેરના ગોધરા રોડ ઉપર દેશની નામાંકિત કંપની રિલાયન્સ કમ્યુનિકેશનનો ટાવર આવેલ છે જેનો કુલ ૬,૨૫,૨૪૧/- રૂપિયા જેટલો વેરો બાકી છે જ્યારે પાવાગઢ ખાતે એ.ટી.સી.ઈન્ફા કંપનીનો ટાવર આવેલ છે જેનો કુલ ૭,૭૧,૧૧૩/- વેરો બાકી છે જ્યારે નગરની કરિમ કોલોની ખાતે એસેન્ડ ઇનફા કંપનીનો ટાવર આવેલ છે જેનો ૭,૫૮,૭૮૧/- રૂપિયાનો વેરો બાકી નીકળે છે જે છેલ્લા કેટલાય સમયથી આ ત્રણેય નામાંકિત ટેલિકોમ કંપનીઓ દ્વારા નગરપાલિકાનો વેરો ભરવામાં ન આવતા ગત દિવસોમાં હાલોલ નગરપાલિકા દ્વારા આ ત્રણેય ટેલિકોમ કંપનીઓના મેનેજમેન્ટને આ બાબતે જાણ કરી નોટિસ પણ પાઠવવામાં આવી હોવા છતાં આ ત્રણેય ટેલિકોમ કંપની દ્વારા નગરપાલિકા ખાતે પોતાનો બાકી નીકળતો લાખો રૂપિયાનો વેરો આજ દિન સુધી ભરપાઈ ન કરાતા આખરે આજે બુધવારના રોજ હાલોલ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ત્રણેય નામાંકિત ટેલિકોમ કંપનીઓના ટાવરને સીલ કરી દેવામાં આવ્યા છે જેને લઈને આ ત્રણેય ટેલિકોમ કંપનીઓના સંચાલકોમાં દોડધામ મચી ગઈ હોવાની માહિતી મળવા પામી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಮಡಿವಾಳರ ಸಂಘದ ಸದಸ್ಯರು ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರನ್ನು ಇಂದು ಭೀಟಿಯಾಗಿ ಚರ್ಚಿಸಿದರು.
ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಮಡಿವಾಳರ ಸಂಘದ ರಾಜ್ಯಾಧ್ಯಕ್ಷರಾದ ಸಿ.ನಂಜಪ್ಪ, ಸಮುದಾಯದ ಮುಖಂಡರು, ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳ...
World Cup Final: India Vs Australia मैच के दौरान Virat Kohli के क़रीब पहुंच गया ये शख़्स (BBC Hindi)
World Cup Final: India Vs Australia मैच के दौरान Virat Kohli के क़रीब पहुंच गया ये शख़्स (BBC Hindi)
ભાજપમાં જોડાવાની અટકળો પર અલ્પેશ કથીરિયાએ શું કર્યો મોટો ખુલાસો? જુઓ વીડિયો
ભાજપમાં જોડાવાની અટકળો પર અલ્પેશ કથીરિયાએ શું કર્યો મોટો ખુલાસો? જુઓ વીડિયો
অসম সাহিত্য সভা ষষ্ঠসপ্ততিতম পূৰ্ণাংগ নাৰায়ণপুৰ অধিবেশনৰ বাবে ধলপুৰত প্ৰথম বৰঙনি সংগ্ৰহ
অসম সাহিত্য সভা ষষ্ঠসপ্ততিতম পূৰ্ণাংগ অধিবেশন এইবাৰ লখিমপুৰ জিলাৰ নাৰায়ণপুৰত অনুষ্ঠিত কৰা...