ડીસામાં સ્થાનિક વેપારીઓએ તિબેટીયન માર્કેટના વિરોધમાં નગરપાલિકા માં રજૂઆત કરી..
ડીસા ના વેપારીઓએ તિબેટીયન માર્કેટ સામે વિરોધ દર્શાવ્યો છે, દર વર્ષે શહેર માં મુખ્ય માર્ગ પર જ તિબેટીયન લોકોને જગ્યા ફાળવતા સ્થાનિક વેપારીઓને ભારે નુકસાન થતાં તેમણે નગરપાલિકા માં રજૂઆત કરી છે..
તિબેટીયન લોકોને જગ્યા ન ફાળવવા માટે માગ કરી છે..
નગરપાલિકા પરવાનગી આપશે તો સ્થાનિક વેપારીઓ ની આંદોલન ની ચીમકી..