જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે મુસ્લિમ સમાજ દ્વારા સ્નેહમિલન બાદ તાજીયાનું આયોજન કરાયું...
આ કાર્યક્રમમાં સર્વ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા...
નાગેશ્રી પી.એસ.આઇ.એન. જે.વાઘેલા સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા સુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
મુસ્લિમ સમાજ ના તાજીયા જુલુસમા હિન્દુ સમાજના સાઈરામ ગ્રુપ તરફથી દૂધ કોલડ્રિંક્સ વહેચી સેવા આપી હતી....
આ તકે અખિલ ભારતીય કોળી સમાજ ના અમરેલી જિલ્લા પ્રમુખ કરણભાઈ બારૈયા , તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ નાથાભાઈ ભાલાળા તેમજ તાલુકા પંચાયત સદસ્ય રમેશભાઈ બાંભણિયા ટીંબી ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ બાંભણિયા. ટીંબી ગ્રામ પંચાયત ઉપસરપંચ તુષાર દાદા ત્રિવેદી ગ્રામ પંચાયતના સદસ્ય ચેતનભાઇ ઝાલાવાડીયા. પ્રફુંલભાઈ . તમામ ગ્રામ પંચાયતના સદસ્યો. વેપારી એસોસિયેશન. સાંઈ રામ ગ્રુપ મનસુરી આગેવાન અંબુભાઈ મેસન સલીમભાઈ પટેલ. સતારભાઈ બમાણી. આરીફ ભાઈ સરવૈયા . જાવેદભાઈ મુસેત્રા. રશીદભાઈ સરવૈયા. ફકીર સમાજના આગેવાન કાદર શાહ કનોજીયા. સલીમ શાહ કનોજીયા. હસન સાહ કનોજીયા સુન્ની મુસ્લિમ સમાજના આગેવાન મહમદભાઈ જોખિયા . દાદુભાઈ સોરા. મન્સૂરી સમાજના વડીલો ઇસુબભાઈ બમાણી.ઇસુબભાઈ પટેલ. ફકીર સમાજના વડીલ. ઈસાબાપુ. વલીસા બાપુ . સતારસા બાપુ . તમામ સમાજના આગેવાનો અને વડીલો તેમજ અન્ય ગ્રામજનો એ હાજરી આપી હતી . રિપોર્ટર. જુનેદ મન્સૂરી જાફરાબાદ /અમરેલી.