ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશભાઈ મકવાણાના વરદહસ્તે નવી સ્ટ્રોમ વોટર લાઇન કામગીરીનુ ખાતમુહૂર્ત

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ગાંધીનગર: મેયર હિતેષભાઇ મકવાણા ના હસ્તે રૂપિયા 5 કરોડના ખર્ચે નવી સ્ટ્રોમ વોટર લાઇનની કામગીરીનુ ખાતમુહૂર્ત

ગાંધીનગર મહાનગરપાલિકા ના મેયર હિતેષભાઇ મકવાણા ના હસ્તે રૂપિયા 5 કરોડના ખર્ચે નવી સ્ટ્રોમ વોટર લાઇનની કામગીરીનુ ખાતમુહૂર્ત

ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરશ્રી હિતેશભાઈ મકવાણાના વરદહસ્તે વોર્ડ નંબર-1ના સેકટર-26 ગ્રીનસીટી અને વોર્ડ નંબર-9ના સેકટર-2 ખાતે રૂપિયા 5 કરોડના ખર્ચે નવી સ્ટ્રોમ વોટર લાઇનની કામગીરીનુ ખાતમુહૂર્ત કરાયુ......

ગાંધીનગરના નાગરિકોના આરોગ્ય અને સુખાકારી માટે સંવેદનશીલ અને જાગૃત સત્તાપક્ષના હોદ્દેદારોશ્રીઓ સતત પ્રજાલક્ષી વિકાસ કાર્યો કરવામાં આવી રહયા છે જે અંતર્ગત આજે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા દ્વારા વોર્ડ નંબર-1ના સેકટર-26 ગ્રીનસીટી અને વોર્ડ નંબર-9ના સેકટર-2ના રૂપિયા 5 કરોડના ખર્ચે નવી સ્ટ્રોમ વોટર લાઇનની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે મેયરશ્રીએ જણાવ્યું હતું કે આ વિકાસલક્ષી કાર્યથી વરસાદી પાણીનો વેડફાટ અટકશે, પાણીનો બચાવ થશે, ભુગર્ભ જળ ઉંચા આવશે તેમજ લોકોની સુવિધામાં વધારો થશે. 

આ અવસરે સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ, હોદેદારશ્રીઓ, કાર્યકર્તાઓ તેમજ આ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા