આવનારા સમયમાં નગરપાલિકા વિસ્તારમાં આવી આવનારા સમય દરમિયાન ચૂંટણીઓનો ચૂંટણી લડવા થનગનાટ કરી રહેલા ઉમેદવારોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે પરંતુ કયા પક્ષના કયા ઉમેદવારને ટિકિટ મળી શકે છે કોને કયા પક્ષ માટે કેટલું બલિદાન આપ્યું છે અને ખાસ આ વખતે નગરપાલિકા માટે ત્રીજો પક્ષ આવી રહ્યો છે તે કોને નડશે અને કોને કુમકુમ તિલક કરાવશે તેને લઈને શહેરના ચોરે ચપાટે અને ઓફિસોમાં હાલમાં ચર્ચા વિચારણાઓ થઈ રહી છે ત્યારે કેટલાક પૂર્વ ચૂંટાયેલા સદસ્યોને અસમંજસ થઈ રહી છે કે પોતાની ટિકિટ મળશે કે નહીં મળશે અને મળશે તો પ્રજા મને સાથ આપશે કે નહીં આપે અને સામે હરિફ ઉમેદવાર કેવો આવશે તેની હાલમાં બજારમાં ગડમથલ જોવા મળી રહી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગરમાં રવિવારે પક્ષીઓ માટે પાણીનાં કુંડાનું વિતરણ કરશે
સુરેન્દ્રનગર કેમીસ્ટ એસોસીએશન દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ તા.23ને રવિવારના રોજ સવારે 9.30...
চতিয়াত পেডেল মাৰি মাৰি বিধায়ক পদ্ম হাজৰিকা... ।
যিটো সময়ত চৰকাৰে ৰূপায়ন কৰা বিভিন্ন আচঁনিত দুৰ্নীতি সংঘটিত হোৱাৰ অভিযোগ উঠি আহিছে সেই সময়তে...
দিল্লীত হিমন্ত আৰু অখিলৰ বৈঠক
ৰাইজৰ দলৰ মুৰব্বী তথা শিৱসাগৰৰ বিধায়ক অখিল গগৈয়ে আজি নতুন দিল্লীত মুখ্যমন্ত্ৰী ড৹ হিমন্ত বিশ্ব...
લોકડાઉનમાં ફ્લાઈટથી મજૂરોને ઘરે મોકલનાર ખેડૂતે કરી આત્મહત્યા, આ છે કારણ
કોવિડ -19 રોગચાળા દરમિયાન, બિહારથી મજૂરો મોકલવા માટે ફ્લાઇટ ટિકિટ ખરીદનાર ખેડૂતે આત્મહત્યા કરી....