હાલોલ થી કાલોલ બાયપાસ રોડ પર દોડતાં વાહનોના અકસ્માત થતા અટકાવના પ્રયત્નો ને કારણે ચાર રસ્તા,સ્કુલ, કે અકસ્માત સર્જાય તેવાં સ્થળો ઉપર ત્રણ- ચાર સ્પીડ બ્રેકર્સ મુકવામાં આવતા હોય છે.જેથી એક્સપ્રેસ હાઇવે રોડ પર દોડતાં વાહનોની ગતિ ધીમી થાય અને અકસ્માત નાં બનાવ ઓછાં થાય. પરંતુ ક્યાંક સ્પીડ બ્રેકર્સ પર પણ અકસ્માત સર્જાય તેવી ઘટનાઓ બનતી હોય છે. આજ રોજ બપોર નાં સમયે એક થ્રી વ્હીલ ટેમ્પાનો ચાલક પોતાના પાસેનાં ટેમ્પામાં ભયજનક રીતે લોખંડની બોક્સ પાઈપ ભરી વડોદરા થી કાલોલ તરફ ઓવર લોડ અને વાહન લઈ અવતા હાલોલ કાલોલ બાયપાસ રોડ પર આવેલ એમજી કંપની થી ખાખરિયા ચોકડી વચ્ચે મૂકવામાં આવેલ સ્પીડ બ્રેકર પર લોખંડથી ઓવરલોડ ભરેલ થ્રી વ્હીલ ટેમ્પો આગળ નું વ્હીલ ઉંચકાય જતાં બે વ્હીલ પર વાહન જોલા ખાતું થયું હતું.જ્યારે વાહનનો અકસ્માત થતો અટક્યો છે. ટેમ્પામાં ભરેલા લોખંડની બોક્સ પાઇપો રોડ પર અડી જતાં વાહનનું આગળનું વ્હીલ હવામાં ઝોલા ખાતું થઈ ગયું હતું. જોકે આ ધટના સ્થળે ડ્રાઈવર વાહનમાંથી નીચે ઉતરી જતાં ડ્રાઈવરનો પણ આબાદ બચાવ થયો હતો. વાહન ચાલક કે લોખંડની બોક્સ પાઇપોની ઘાસડીઓ મંગવનાર વેપારીને સ્થળ પર બોલાવતા વેપારી સ્થળ પર દોડી આવ્યા હતાં. જોકે આવા ભયાનક અને જોખમી વાહનો મોટાં અકસ્માતનું કારણ પણ બની શકે છે. પરંતુ એવી કોઈ જાનહાની થઈ નથી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પીએમ નરેન્દ્ર મોદી 19મીએ રાજકોટમાં@Sandesh News
પીએમ નરેન્દ્ર મોદી 19મીએ રાજકોટમાં@Sandesh News
शाहरुख को ट्रैक कर रहा था धमकी देने वाला आरोपी:परिवार की सिक्योरिटी से जुड़ी जानकारियां जुटाने में लगा था
बॉलीवुड के बादशाह शाहरुख खान को जान से मारने की धमकी देने वाला आरोपी फैजान खान रायपुर से गिरफ्तार...
#Vadodara | રાજકીય કિન્નાખોરીનો ભોગ બની રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ | Divyang News
#Vadodara | રાજકીય કિન્નાખોરીનો ભોગ બની રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ | Divyang News
इंसान ही नहीं रोबोट भी बना रहे हैं गिनीज वर्ल्ड रिकॉर्ड्स, यहां जानें पूरी डिटेल
अब तक हम सुनते थे कि किसी व्यक्ति ने नया वर्ल्ड रिकॉर्ड बनाया। मगर अब रोबोट भी गिनीज वर्ल्ड...