પશુપાલન વિભાગ ગુજરાત રાજ્ય અને ઈ.એમ.આર.આઇ.ગ્રીન હેલ્થ સર્વિસની સંયુક્ત ઉપક્રમે સાબરકાંઠાના જિલ્લાના હિંમતનગર ખાતે ૧ કરુણા એનીમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ કાર્યરત છે. બિનવારસી પશુઓ માટે શરૂ કરવામાં આવેલ આ સેવા હિંમતનગર શહેર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ દ્વારા ૬ વર્ષમાં શ્વાન-૫૩૯૯, ગાય-૨૯૯૬, બિલાડી-૪૮૮૩, કબૂતર-૨૫૦૫, વાંદરા-૧, બકરી-૫૭, પોપટ-૪૩, મરઘાં-૨૫૦, કોયલ-૨૮, ભેસ-૨૭, ખિસકોલી-૪૭, મોર-૭, સસલાં-૩૭, ઉંટ-૧૬, ઘોડા-૨૩, કાગડા-૧૦૫ અને અન્ય પશુ પક્ષીઓ મળીને કુલ ૧૬૦૦૬ પશુ-પક્ષીઓની નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ તાલીમબદ્ધ કરમચારીઓ અને તમામ દવાઓ તેમજ સાધન સામગ્રીથી અદ્યતન સજ્જ છે. જેમાં એક વેટરનરી ઓફિસર અને એક પાયલોટ હાજર હોય છે. બિન વારસી પશુ- પક્ષી ઘાયલ હોય તો ૧૯૬૨ હેલ્પ લાઇન નંબર પર સંપર્ક કરતા આં સેવાનો લાભ મેળવી શકાય છે. જેમાં તાત્કાલિક સ્થળ પર નાના મોટા તથા જટિલ ઓપરેશન પણ કરવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सलेहा: में मूसलाधार बारिश ने बनाया इतिहासिक रिकॉर्ड बारिश के साथ ओलावृष्टि
सलेहा श्रेत्र में हुई मूसलाधार बारिश ने गर्मी सीजन में बनाया रिकॉर्ड
प्रमुख...
કાલોલ ગોવર્ધનનાથજી ના 148 મા પાટોત્સવ નિમિત્તે પુષ્ટિ અમૃત મહોત્સવ અંતર્ગત નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો 123 દરદીઓ એ લાભ લીધો.
કાલોલના ગોવર્ધનનાથજી પ્રભુ ના ૧૪૮ મા પાટોત્સવ નિમિત્તે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજ અને...
इंडोनेशिया ने लगया iPhone 16 पर बैन, एपल की कोशिश भी नाकाम! ये है वजह
इंडोनेशिया में iPhone 16 Series पर लगभग एक महीने से बैन लगा हुआ है। हाल फिलहाल में इस बैन के हटने...
વોટ ફોર સંવિધાન : 90 મીટર લાંબુ બેનર અને 9 ફૂટ ઊંચું ઇવીએમ નમૂના સાથે આભડછેટ નાબૂદી માટે પ્રદર્શન.
ખંભાતના રેલવે ફાટક પાસે નવસર્જન ટ્રસ્ટ તેમજ દલિત સમાજ દ્વારા વોટ ફોર સંવિધાન અંતર્ગત 90 મીટર...
पाकिस्तान आतंकवादियों को दे रहा अब और भी खतरनाक ट्रेनिंग, घाटी में आतंकी के एनकाउंटर के बाद हुआ खुलासा
पिछले दिनों सेना ने पीओके निवासी एक आतंकी को मार गिराया था। इस कार्रवाई के बाद खुलासा हुआ था कि...