ડીસા શહેર નગરપાલિકા ના નવા નિયુક્ત મહીલા પ્રમુખ સંગીતાબેન પી દવે તાજેતરમાં 

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

પ્રમુખ પદ નો ચાર્જ લેતાની સાથેજ 

મારુ ડીસા સ્વચ્છ સુંદર ડીસા સંદેશ આપ્યો હતો ત્યારે ડીસા શહેર માં ચાલી રહેલી સ્વછતા કામગીરી દેખરેખ માટે મહીલા પ્રમુખે મોડીરાત્રે 

શહેર ના મોટા ભાગ ના વોડ માં સરપ્રાઈઝ વીઝીટ કરી હતી દિવસ દરમિયાન ડોર ટુ ડોર કચરા કલેક્શન ની કામગીરી પર સતત વોચ રાખનાર પ્રમુખે રાત્રી દરમિયાન ડીસા નગર ના મુખ્ય માર્ગો પર સફાઈ ની કામગીરી યોગરીતે થાય છે કે નહીં તે અંગે દેખરેખ માટે પાલિકા ના 

કારોબારી ચેરમેન ગોવિંદ ભાઈ માખીજા તેમજ પાણી પુરવઠા ચેરમેન અમિત ભાઈ રાજગોર બાંધ કામ ચેરમેન રાજુ ભાઈ ઠાકોર રણજીત ભાઈ ઠાકોર વંસત ભાઈ શાહ સાથે નગર ના અલગ અલગ વોડ માં સરપ્રાઈઝ વીઝીટ કરી હતી પ્રમુખ સંગીતા બેન દવે એ શહેર માં સફાઈ નું કામ સુચારું રૂપે થાય તે માટે સફાઈ કોન્ટ્રાકટર ને પણ તાકીદ કરી હતી.