માનવ કલ્યાણના હેતુસર તાલુકા હેલ્થ કચેરી છોટાઉદેપુર દ્વારા આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત ઈન્દુ બ્લડ બેન્ક અને જનરલ હોસ્પિટલ ,છોટાઉદેપુરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જનરલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા બ્લડ ડોનેટ કરાતા 42 થી વધુ યુનિટ બ્લડ નું દાન કરવામા આવ્યું હતું,