રાજકોટના લોધિકા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા ના વરદ હસ્તે રોડ રસ્તા સહિતના વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા