કાલોલ પોલીસે ઉચ્ચ અધિકારીઓના સુચના અને માર્ગદર્શન મુજબ દારૂની બદીને ડામવા માટે અને દારૂબંધીનો કડક અમલ કરાવવા સારુ ટીમો બનાવી કાલોલ પોલીસ સ્ટેશન નો પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં નીકળ્યા હતા ત્યારે બાતમીના આધારે કાલોલ ના પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નાવરીયા ગામે રાઠવા ફળિયામાં રહેતો રાજુભાઈ રયજીભાઈ રાઠવા કોઈપણ જાતના પાસ પરમીટ વગર વિદેશી દારૂના જથ્થા સાથે ઘરેથી ઝડપી પાડયો હતો જેમાં અલગ અલગ બ્રાન્ડ નો રૂપિયા ૧૦૮૦ નો વિદેશી બનાવટ નો બિયર ના ૯ ટીન ઝડપી પાડયા અને તેઓની પુછપરછ કરતાં આ જથ્થો દોલતપૂરા ના દિલિપસિંહ ઉર્ફે દિલો સામંતસિંહ રાઠોડ આપી ગયો હોવાનુ કબુલતા પોલીસે બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત સાંજના સમયે કાલોલ પોલીસને મળેલી બાતમીને આધારે કાલોલના દોલતપુરા ગામે રહેતો દીલીપસિંહ ઉર્ફે દિલો સામંતસિંહ રાઠોડ ના મકાનમાં રેડ કરતા વિદેશી દારૂનો મુદ્દામાલ કાચનાં બોટલ અને ટીનની બીયર અને વિદેશી દારૂની પરપ્રાંતીય બનાવટ ના કુલ નંગ બોટલ ટીન નંગ ૬૧ જેની કુલ કિંમત રૂપિયા ૭૦૫૦/ મુદ્દામાલ કબજે કર્યો હતો જેમાં દીલીપસિંહ ઉર્ફે દિલો સામંતસિંહ રાઠોડ ઘરે હાજર ના મળી આવતા ઉપરોક્ત બન્ને આરોપીઓ વિરુદ્ધમાં કાલોલ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે દોલતપુરા ના આ લિસ્ટેડ પ્રોહી બુટલેગર સામે એક જ દિવસે બે ગુના નોંધાયા છે તેની વિરૂદ્ધ આ અગાઉ પણ દારૂ ના સંખ્યાબંધ ગુના નોંધાયેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
फडणवीस बोले- भाजपा महाराष्ट्र में अकेले नहीं जीत सकती:लेकिन चुनाव बाद सबसे बड़ी पार्टी बनेगी
महाराष्ट्र के उपमुख्यमंत्री देवेंद्र फडणवीस ने रविवार को कहा कि जमीनी हकीकत को लेकर व्यावहारिक...
एमानुएल स्कूल तलवंडी के 6 खिलाड़ियों का टेबल टेनिस खेलकूद प्रतियोगिता में राज्य स्तर पर चयन
कोटा। 68 वीं जिला स्तरीय टेबल टेनिस प्रतियोगिता 17 व 19 वर्षिय छात्र छात्रा के बीच राजकीय उच्च...
ગુજરાત યૂનિવર્સિટી દ્વારા 71, મો પદવિદાન અને દિક્ષાંત સમારોહ ડો. શ્યામા પ્રસાદ મુખર્જી હોલમાં યોજાયો
ગુજરાત યૂનિવર્સિટી દ્વારા 71, મો પદવિદાન અને દિક્ષાંત સમારોહ ડો. શ્યામા પ્રસાદ મુખર્જી હોલમાં યોજાયો
जयपुर में डंपर के कुचलने से 3 युवकों की मौत:टायर के नीचे आने से बिखर गए चीथड़े; बेटे का शव देख बेहोश हुईं मां
जयपुर में डंपर और बाइक की टक्कर में तीन युवकों की मौत हो गई। टक्कर के बाद तीनों युवक डंपर के टायर...
GNSS के जरिए Toll Tax के भुगतान में होगी आसानी, नेशनल हाइवे के चुनिंदा सेक्शन पर होगा लागू
नेशनल हाइवे और एक्सप्रेस वे पर जल्द ही सफर करना और आसान हो जाएगा। केंद्र सरकार की ओर से...