આજે ગાંધી જયંતિ નિમિતે ડીસા ખાતે ગાંધીજી ની પ્રતિમા ને સુતર ની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ.આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ડો રમેશભાઈ પટેલ, નગરસેવક વિજયભાઈ દવે, સુભાસભાઈ ઠક્કર, તેજાભાઈ દેસાઈ, રવિભાઈ દેવાણી, કમલકુમાર મહેશ્વરી, રાહુલ ઠાકોર અને માધવસિંહ રાજપુરોહિત દ્વારા ગાંધી બાપુ અમર રહો ના નાદ સાથે પૂજ્ય બાપુને નમન કરેલ અને સમાજ માટે ગાંધી ચીંધ્યા માર્ગે કામ કરવા કટિબધ્ધતા દર્શાવેલ.

રિપોર્ટ ભરત ઠક્કર ડીસા