ડીસા નગરપાલિકા પ્રમુખ શ્રી સંગીતા બેન પી દવે ની ખુબ સરસ વિચારઘારા ડીસા શહેર ની
તમામ મહાત્મા ઓની પ્રતિમાં ઓ સ્વચ્છ સુંદર કરવામાં આવી પ્રમુખ શ્રી સંગીતા બેન પી દવે સમાજકલ્યાણ સમિતિ ના ચેરમેન નયનાબેન સોલંકી બાંઘકામ શાખા ના ચેરમેન રાજુ ભાઈ ઠાકોર કારોબારી સમિતી ના ચેરમેન ગોવિંદ ભાઈ માખીજા રેકર્ડ ખાતા ના ચેરમેન વંસત ભાઈ શાહ હાજર રહ્યા હતા
નગરપાલિકા ની ટીમ ની ખુબ સરસ કામગીરી
સ્વચ્છ ડીસા સુંદર ડીસા