ડીસા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ ગાંધી જયંતિ નિમિત્તે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું દરેક શહેર તાલુકા માં સ્વછતા અભિયાન
ડીસા શહેર નવા બસટેન્ડ નવા વાસ દરેક ઍરીયા વાઈજ સફાઈ હાથ ધરાઈ
ડીસા શહેર ભારતીય જનતા પાર્ટી ના દરેક હોદ્દેદારો કાર્યકર્તા હાજર રહ્યા