ઝાલોદ તા. પંચાયત પ્રમુખે સુમિત્રાબેન સવસિંગભાઇ વસૈયાએ દિગ્ગજ નેતાઓ અને હજજારો કાર્યકર્તાની ઉપસ્થિતિમાં પદગ્રહણ સમારોહ યોજ્યો. ભાજપ પ્રમુખ *શ્રી શંકરભાઈ આમલિયર*, પૂર્વ સાંસદ સભ્ય *શ્રી બાબુભાઈ કટારા* સાહેબ , ભારતીય ભાજપ વરિષ્ઠ આગેવાન *શ્રી બી.ડી. વાઘેલા સાહેબ ( સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો __ રાજ કાપડિયા - 9879106469 ) જિલ્લા મહામંત્રી *નરેન્દ્રભાઈ સોની* સાહેબ , પુ.તા.પંચાયત પ્રમુખ રમેશભાઇ , મંડલ પ્રમુખ મુકેશભાઈ , મહામંત્રી સુરેશભાઈ, નગર પ્રમુખ દિનેશભાઈ , મહામંત્રી મનુભાઈ , અનુપભાઈ , ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ડામોર , અતુલભાઈ , સવસિંગ ભાઈ , પૂર્વ જી.સભ્ય ભૂર્સિંગભાઈ , વાઘજીભાઈ અમલીયાર , *APMC* વાઇસ ચેરમેન પપ્પુભાઈ , *જિલ્લા સભ્યો , તાલુકા સભ્યો, અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સરપંચો , કાર્યકર્તાઓ સંગઠન હોદ્દેદારો* અને ઉપસ્થિતિમાં આજરોજ ઝાલોદ ખાતે *પદગ્રહણ સમારોહ યોજી અને જવાબદારી નિભાવ માટે વિશ્વાસ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gold Price Today: ₹70,000 की दहलीज पर सोना, क्या यह खरीदने का सही समय है? | Gold Spot | CNBC Awaaz
Gold Price Today: ₹70,000 की दहलीज पर सोना, क्या यह खरीदने का सही समय है? | Gold Spot | CNBC Awaaz
નાના ક્લોદરા મુકામે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું.
ખંભાતમાં નાના ક્લોદરા મુકામે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ ધારાસભ્ય મયુરભાઈ રાવલના હસ્તે...
Jaishankar Russia Visit: PM Modi को Putin ने भेजा न्योता, 2024 लोकसभा चुनाव के लिए दी शुभकामनाएं
Jaishankar Russia Visit: PM Modi को Putin ने भेजा न्योता, 2024 लोकसभा चुनाव के लिए दी शुभकामनाएं
આજરોજ ઓખા નગરપાલિકાના વોર્ડ નંબર એકમાં ડોર ટુ ડોર અભિયાન કરવામાં આવ્યુ લોકોમાં જન સમર્થન સારું મળ્યુ
આજરોજ ઓખા નગરપાલિકાના વોર્ડ નંબર એકમાં ડોર ટુ ડોર અભિયાન કરવામાં આવ્યુ લોકોમાં જન સમર્થન સારું મળ્યુ
শোনিতপুৰৰ চাৰিদুৱাৰত নকল সোনসহ দুজনক আটক
শোনিতপুৰৰ বালিপৰাত পুনৰ নকল সোনসহ দুজনক গ্ৰেপ্তাৰ।চাৰিদুৱাৰ আৰক্ষী থানাৰ অন্তৰ্গত বালিপৰাৰ...