એન્કર 

દાહોદ શહેરમાં આવેલ ચંદ્રશેખર આઝાદ ચોક નજીક ચંદનચાલમાં છેલ્લા 35 વર્ષોથી ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે જ્યાં ભક્તોની સાથે અન્ય જ્ઞાતિના લોકો પણ પૂજા પાઠની સાથે ભંડારા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઉત્સુક હોય છે ( રાજ કાપડિયા  9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ( દાહોદ શહેરમાં આવેલ ચંદ્રશેખર આઝાદ ચોક નજીક ચંદનચાલમાં છેલ્લા 35 વર્ષોથી પ્રભુ શ્રી ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે ચંદન ચાલ ના બાળકો દ્વારા 35 વર્ષ અગાઉ કઈ રીતે ગણેશ પ્રતિમા ની સ્થાપના કરવામાં આવી હતી તેના પર આધારિત નાટક કરવામાં આવ્યું હતું સ્વર્ગીય મદન ગોપાલ મિશ્રા જી નાં માર્ગદર્શન હેઠળ સતીશભાઈ, અંકુરભાઈ, શૈલેષભાઈએ ચંદન ચાલમાં ગણેશ પ્રતિમા ની સ્થાપના કરી હતી જેમાં આજ દિન સુધી ખૂબ જ ધૂમ ધામ થી ગણેશ ચતુર્થી પર્વ હર્ષોલ્લાસ થી ચંદન ચાલના લોકો મનાવતા આવે છે જેની સાથે સાથે ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે. ભંડારામાં સર્વને માન આપી આવકારવામાં આવતું હોય છે સમસ્ત સમાજના લોકો ભંડારા નો લાભ લેવા આવતા હોય છે માનવામાં આવે છે કે ગણેશ ચતુર્થી નિમિત્તે દાહોદ શહેરમાં ચંદનચાલમાં સૌથી મોટો ભંડારો નું આયોજન કરવામાં આવે છે તેમજ ભંડારા ની સાથે બીજા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવે છે જેમાં બાળકો દ્વારા હાસ્ય નાટકની સાથે સાથે ધાર્મિક વાર્તાઓ પર આધારિત નાટક પણ કરવામાં આવે છે જેની સાથે નારી શક્તિ તેમજ સમાજને સારો મેસેજ આપતા નાટક પણ કરવામાં આવે છે ચંદન ચાલ સિવાય અહીંયા લોકો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા દૂર દૂરથી આવતા હોય છે,