અંબાજી......

યાત્રાધામ અંબાજી મા ભાદરવી પૂનમના મહામેળા વચ્ચે ફરી એકવાર વરસાદી માહોલ....

ભાદરવી મહમેલા ના પાચમે દિવસે વરસાદ .....

વરસાદ વચ્ચે ભક્તો માતાજી નાં દર્શનાથે...

વરસાદ વરસતા ભક્તો ને મુસ્કીલી....

વરસાદ વરસતા અંબાજીના બજારોમાં પાણી ભરાયા

ધોધમાર વરસાદ વચ્ચે માતાજીનો ચાચર ચોક બોલ માડી અંબે જય જય અંબે નાદ થી ગુંજી ઉઠ્યો....