અમરેલી તાલુકાના ખડખંભાળીયામા રહેતા વસંતબા બહેન બદરૂભાઇ વાળા ઉ.વ.૩૫ નામના બહેનબા એ પોતાના ઘરે બપોરના સુમારે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા . જયાં તેમનુ સારવાર દરમીયાન મોત થયુ હતુ . બનાવ અંગે કનુભાઇએ અમરેલી તાલુકા પોલીસ મથકમા જાણ કરી હતી .

રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી