સુરેન્દ્રનગર જીલ્લામાં વણ શોધાયેલ ચોરીના ગુનાના આરોપી તાત્કાલીક શોધી કાઢી કાયદાના બંધનમાં લેવા વિગતવારની સુચના માર્ગદર્શન કરતા, એલસીબી તથા એલસીબી ટીમના પો.હેડ કોન્સ. એ.ડી.ડોડીયા તથા પો.કોન્સ. કુલદિપભાઇ શાંતુભાઇ બોરીયા તથા કરશનભાઇ ભીમશીભાઇ લોહ નાઓ દ્વારા આરોપીને તાત્કાલીક શોધી પકડવા માટે હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સથી કાર્યવાહી હાથ ધરેલ અને ઉંડાણપૂર્વકની તપાસના અંતે ચોકકસ હકીકત મેળવી ચોટીલા તાલુકાના કાબરાણ ગામના રવિભાઇ અરજણભાઇ વાઘેલા જાતે અનુ.જાતિ ઉ.વ.24 ધંધો મજુરી રહે. કાબરણ ચા. ચોટીલા જી. સુરેન્દ્રનગર, સુનિલભાઇ કમલેશભાઇ વાઘેલા જાતે અનુ. જાતિ ઉ.વ.21 ધંધો મજુરી રહે.કાબરણ તા. ચોટીલા જી. સુરેન્દ્રનગરવાળાઓએ આજથી છએક મહિના પહેલા કુવાડવા હાઇવે રોડ ઉપરથી તથા વિંછીયા માર્કેટીંગ યાર્ડ પાસેથી રોડ ઉપરથી અલગ અલગ જગ્યાએથી ડાયરેકટ કરી કુલ ર મો.સા. ચોરીઓ કરેલ હોયજેમાંથી કુલ બે મો.સા. કિ. રૂા. 30,000ના મુદામાલ સાથે પકડેલ છે. એક કાળા કલરનું લાલ પટાવાળુ હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી નં. જીજે 03 કેએ 4400 અને રજી. નં. જીજે 03 એચબી 3483 છે. મુદામાલ સાથે મજકુર બંને આરોપીઓને સી.આર.પી.સી. કલમ મુજબ કબ્જે કરી આગળની કાર્યવાહી અર્થે નાની મોલડી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Terror ecosystem falling in pieces in J&K : Chugh || PM's vision of development, progress given new hope to people
BJP national general secretary Tarun Chugh, who is also the party incharge of the J&K and...
ऋषिपंचमी निमित्त महिलांची रामकुंडात स्नानासाठी गर्दी
पंचवटी (जि. नाशिक) : भाद्रपद मुख्यत्वे करून ओळखला जातो तो गणेशोत्सवासाठी. भाद्रपद महिन्याच्या...
શંકરસિંહે ભાજપની આબરૂ નીલામ કરી, ભાજપનું મોવડી મંડળ ઘૂંટણીયે પડ્યું
શંકરસિંહે ભાજપની આબરૂ નીલામ કરી, ભાજપનું મહુડી મંડળ ઘૂંટણીયે પડ્યું - Prashant Dayal
ભિલોડા તાલુકાના વાંકાનેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે"આયુષમાન ભવઃ"કાર્યક્રમ અંતર્ગત"હેલ્થ મેળા"નું
ભિલોડા તાલુકાના વાંકાનેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે"આયુષમાન ભવઃ"કાર્યક્રમ અંતર્ગત"હેલ્થ મેળા"નું
लखीमपुर खीरी से एक वीडियो सोशल मीडिया पर वायरल हुआ है
उत्तर प्रदेश के लखीमपुर खीरी से एक वीडियो सोशल मीडिया पर वायरल हुआ है। जिसमें देखा जा सकता है कि...