સુરેન્દ્રનગર એલસીબી ટીમ શહેર વિસ્તારમાં હોવા દરમિયાન જુગાર અંગે બાતમી મળી હતી. આથી વઢવાણ જીઆઇડીસી શ્રીજીદર્શન સોસાયટીમાં દરોડો કરાયો હતો. જ્યાંથી 4 શખસને રોકડા, મોબાઇલ, કાર સહિત રૂ. 5.43 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પડાયા હતા.વઢવાણ જીઆઇડીસીમાં શ્રીજીદર્શન સોસાયટીમાં હિતેષભાઇ કલ્યાણભાઇ પટેલના ફલેટમાં દરોડો કરાયો હતો. જ્યાં જુગાર રમતા શ્રીજીદર્શન સોસાયટીના હિતેષભાઇ કલ્યાણભાઇ શીહોરા, અમદાવાદ માંડલના કાંતીભાઇ ભગવાનભાઇ શિહોરા, મહેસાણા કડીના કિરણભાઇ ધનજીભાઇ મકવાણા, અમદાવાદ માંડલના અંકીતભાઇ કિરીટભાઇ વડગામીયાને ઝડપી પડાયા હતા. તેમની પાસેથી રોકડા રૂ.2,08,000, મોબાઇલ રૂ.1,35,000, કાર રૂ.2,00,000 સહિત રૂ.5,43,000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ કાર્યવાહીમાં એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદીના માર્ગદર્શનમાં એએસઆઇ એસ.વી. દાફડા, લક્ષ્મણસિંહ, વિજયસિંહ, મેહુલભાઇ સહિત એલસીબી ટીમ જોડાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
খুমটাইত নাৰী সৱলীকৰন কাৰ্যসূচী
খুমটাইৰ ব্ৰহ্মপুত্ৰত নাৰী সৱলীকৰণ কাৰ্যসূচী
, গোলাঘাট ২৮ ফেব্ৰুৱাৰী।
: গ্ৰামাঞ্চলত চলিছে নাৰী...
Rupee History: बेहद दिलचस्प है जेब में रखे करेंसी नोट का इतिहास, कुछ ऐसा रहा भारतीय रुपये का सफर
नई दिल्ली, बिजनेस डेस्क: हर इंसान और देश की जरूरत पैसा, सदी दर सदी और साल दर साल अपने रंग और...
વલભીપુર નગરપાલિકાના 21 કોર્પોરેટરો દ્વારા આજે નગર સફાઈ કરવામાં આવી
વલભીપુર શહેરમાં ચાલી રહેલી સફાઈ કામદારોની હડતાલને લઈને આજે નગરપાલિકાના પ્રમુખ સહિત ભાજપના 21...
બાવા, બાપુ, તાંત્રિક, ભુવાઓના ગોરખધંધા 500 કરોડનો ઢગલો કરીશ, એમ કહી લાખો રૂપિયાની ઠગાઇ કરી.!
બાવા, બાપુ, તાંત્રિક, ભુવાઓના ગોરખધંધા 500 કરોડનો ઢગલો કરીશ, એમ કહી લાખો રૂપિયાની ઠગાઇ કરી.!
અમરેલી : ચિત્રાસર ગામે સિહોએ બે પશુઓને માર્યા | SatyaNirbhay News Channel
અમરેલી : ચિત્રાસર ગામે સિહોએ બે પશુઓને માર્યા | SatyaNirbhay News Channel