આજરોજ બપોરના સમયે ઝાલોદ તાલુકા na ટાઢાગોલા ગામે વાવાઝોડા વરસાદ સાથે ધડાકા ભેર આકાસી વીજળી પડતાં ટાઢાગોલા ગામના ગરીબ આદિવાસી ખેડૂત વેસ્તાભાઈ મેઘાભાઈ ગણાવા ના ઝાડ નીચે બાંધી રાખેલ મહામુળા બે બળદો ના મોત નીપજ્યા હતાં.