પ્રોહી ડ્રાઇવ દરમ્યાન એક જ દિવસમાં કતવારા પો.સ્ટે. વિસ્તારમાંથી એક્ટીવા તથા બર્ગમેન સ્કુટી ઉપર હેરાફેરી કરાતા ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયર તથા બે સ્કુટી મળી કુલ કિ.રૂ.૧,૯૧,૨૯૦/- નો મુદ્દામાલ તથા બે આરોપીઓ ઝડપી પાડી બે પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ. મે.નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી આર.વી.અસારી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓએ પ્રોહીબિશનની અસામાજીક પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવી સદંતર નેસ્તનાબુદ કરવા સારુ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને મે.પોલીસ અધિક્ષકશ્રી ડૉ.રાજદિપસિંહ ઝાલા સાહેબ દાહોદ નાઓએ જિલ્લામાં ( સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો - રાજ કાપડિયા 9879106469 )

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

લીસ્ટેડ પ્રોહી બુટલેગરો ઉપર તેમજ મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજયમાથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી/પરિવહન કરતા

( રચનાત્મક ચિત્ર ) 

ઇસમો ઉપર વોચ ગોઠવી તેઓના આશ્રય સ્થાનો ઉપર રેઇડ કરી પરીણામલક્ષી કામગીરી કરવા સારૂ એલ.સી.બી.ટીમને

જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ. જે અનુસંધાને એલ.સી.બી. સ્ટાફના માણસોની ટીમો પ્રોહીબિશનની પ્રવૃત્તિ આચરતા ઇસમો તેમજ પ્રોહી બુટલેગર ઉપર વોચ ગોઠવી માહિતી એકત્રિત કરવાની કામગીરીમા કાર્યરત હતા. દરમ્યાન એલ.સી.બી., પો.ઈન્સ.શ્રી કે.ડી.ડિડોર નાઓની સુચના મુજબ આજરોજ એલ.સી.બી. પો.સ.ઈ.શ્રી એમ.એલ.ડામોર તથા પો.સ.ઈ.શ્રી જે.બી.ધનેશા નાઓના માર્ગદર્શનમાં એલ.સી.બી. ટીમ કતવારા પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી પેટ્રોલીંગમા નિકળેલ દરમ્યાન બાતમી હકિકત મળેલ કે, મધ્યપ્રદેશ પીટોલ દારૂના ઠેકા ઉપરથી એક કાળા કલરની નંબર વગરની એકટીવા ઉપર બે ઇસમો ઇગ્લીશ દારૂ ભરી કઠલા,ચંદવાણા થઇ જાલત તરફ જનાર છે, જે હકિકત આધારે એલ.સી.બી.ની ટીમે વ્યુહાત્મક રીતે આયોજનબધ્ધ વોચ ગોઠવી ચંદવાણા વાવડી ચોકડી ઉપરથી કાળા કલરની નંબર વગરની એકટીવા ઉપરથી ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો આરોપીઓ સાથે ઝડપી પાડી, કાયદેસરની કાર્યવાહી કરી કતવારા પો.સ્ટે. પ્રોહીબિશનનો ગુનો રજી. કરાવેલ. કબ્જે કરેલ મુદ્દામાલ:-

ભારતીય બનાવટનો પરપ્રાતીય ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-305 ની કિ.રૂ.45,750/- તથા એકટીવાની કિ.રૂ50,000/- मी हुस डि.३.95,750/- जो मुद्दामास. सुरक्षा (૧) નિતેષભાઇ વિછીયાભાઈ જાતે.મેડા ઉવ.૨૨ ધંધો ખેતી રહે. ખંગેલા મોટા ફળીયું તા.જી.દાહોદ

પકડાયેલ આરોપીઓ:-

(૨) રોહીતભાઈ મંગુભાઈ મેડા ઉવ.૨૩ રહે.ખંગેલા મોટા ફળીયા તા.જી.દાહોદ

તેમજ બીજી ટીમને માહિતી મળેલ કે કઠલા ગામે રહેતા શૈલેષભાઈ દિનેશભાઈ પરમારનો એમ.પી.પીટોલ તરફથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઇ તેઓની બર્ગમેન સ્કુટી ઉપર આગળના ભાગે તથા પાછળના ભાગે મુકીને જાલત ગામે રહેતા અર્જુનભાઈ સુરમલભાઈ પણદાના ઘરે આપવા જવાનો છે, જે હકિકત આધારે એલ.સી.બી.ની ટીમે વ્યુહાત્મક રીતે આયોજનબધ્ધ વોચ ગોઠવી ચંદવાણા ગામે વાવડી ચોકડીથી થોડે દુર કઠલા તરફ જતા રસ્તા ઉપરથી બ્લયુ કલરની બર્ગમેન રજી.નં.જીજે.૨૦.બીસી.૦૯૨૫ ઉપરથી ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી, કાયદેસરની કાર્યવાહી કરી કતવારા પો.સ્ટે. પ્રોહીબિશનનો ગુનો રજી. કરાવેલ.

કબ્જે કરેલ મુદ્દામાલ:-

ભારતીય બનાવટનો પરપ્રાતીય ઇગ્લીશ દારૂની કુલ બોટલો નંગ-૩૩૧ ની કિ.રૂ.૪૫,૫૪૦/- તથા સુઝુકી સ્કુટી નં.જીજે.૨૦.બી.સી.૦૯૨૫ ની કિંમત રૂ.૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૯૫,૫૪૦/- નો મુદ્દામાલ.

આમ, પ્રોહી ડ્રાઇવ દરમ્યાન એક જ દિવસમાં કતવારા પો.સ્ટે.વિસ્તારમાંથી એક્ટીવા તથા બર્ગમેન સ્કુટી ઉપર હેરાફેરી કરાતા ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયર તથા બે સ્કુટી મળી કુલ કિ.રૂ.૧,૯૧,૨૯૦/- નો મુદ્દામાલ તથા બે આરોપીઓ ઝડપી પાડી બે પ્રોહી ગણનાપાત્ર કેસ

શોધી કાઢવામા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે