અમીરગઢમાં આવેલા જૈન દેરાસરમાં તાળા તોડી તેમાં રહેલી ભગવાનની મૂર્તિઓ ચોરી જવાની ઘટના ના આરોપી અને ચોર પાસેથી મૂર્તિ લેનાર સોનીની અમીરગઢ પોલીસે ધરપકડ કરી ખેડબ્રહ્માના વેપારી દ્વારા આ ચોરી ચોરાયેલી મૂર્તિઓની ખરીદી કરવામાં આવતા અમીરગઢ પોલીસ દ્વારા ખેડબ્રહ્માના વેપારી સંજય કુમાર લાદુરામ સોની ની તપાસ અર્થે ધડપકડ કરી અમીરગઢ ખાતે લઈ જવાયો હતો વધુ પૂછપરછ કરાશે જ્યારે અન્ય એક આરોપી કૈલાશ લાલારામ ગરાસીયા (નિશાચાર) રહે બેકરીયાબર તાલુકા કોટડા જિલ્લા ઉદયપુર ની ધરપકડ કરાઈ હતી