અંબાજી પગપાળા જતા ભક્તો માટે શ્રીરામ મિત્ર મંડળ ફતેપુરા દ્વારા ઉખરેલી ગામે વિસામા નું આયોજન કરાયું
નેરીટી ન્યૂઝ નેટવર્ક
રિપોર્ટર-જુનેદ ઈશાકભાઈ પટેલ-ફતેપુરા
ફતેપુરા શ્રી રામ મિત્ર મંડળના સ્વયં સેવકો વિકેશ પટેલ, અર્પણ પ્રજાપતિ, રવિ મિત્તલ, હર્ષ ઉપાધ્યાય, કાનલ પટેલ, મનીષ દરજી, ગૌરવ ઉપાધ્યાય, દિનેશ સેન, દિશાન્ત પંચાલ, સેગલ પંચાલ, મયુર ડબગર, દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે વિસામાનું આયોજન ઉખરેલી ગામે કરાયું હતું. જેમાં પગપાળા અંબાજી જતા ભક્તો માટે ચા-નાસ્તા ની વ્યવસ્થા કરવામાં આવી હતી.