લાંબા વિરામ બાદ વરસાદ ની એન્ટ્રી સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે ત્યારે સતત ત્રણ ચાર દિવસ થી વર્ષી રહેલા વરસાદે પડ્યા પર પાટું મારી છે એમ જગત તાત નું કહેવું છે થોડા મહિના પહેલા આવેલા બિપરજોય વાવાઝોડા ના કારણે બાગાયત પાક તેમજ ઉનાળુ પાક મા  નુકશાન થયું હતું જેનું સર્વે થયું પણ હજી સુધી કઈ પણ પ્રકાર નું વળતર આપવામાં આવ્યું નથી ત્યાર બાદ અત્યારે એમ કહેવાય છે કે ખેડૂત ના મોઢે આવેલો કોળીયો ગણાતા ચોમાસુ પાક જેવા કે બાજરી . જુવાર. કઠોળ અને શાખભાજી જેવા મા ભારે નુક્સાન ફરી એક વખત વેઠવાનો વારો આવ્યો છે 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं