કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય લવાણા મુકામે વાલી સંમેલન યોજાયું. આ સંમેલનમાં મુખ્ય અતીથીઓમાં પૂજ્ય ભરતદાસ બાપુ (મહંત શ્રી ખોડિયાર ધામ હેડોડુંગર), સુપ્રસિદ્ધ લોકગાયીકા પૂનમબેન ગોંડલિયા , સાધુ શ્રી જીજ્ઞાબેન ગોંડલિયા ( કથાકાર), દયારામભાઈ ગોંડલિયા , રેખાબેન એલ. પરમાર ( કાઉન્સિલર, મહિલા સપોર્ટ સેન્ટર થરાદ પોલીસ સ્ટેશન ડિવિઝન થરાદ ) , કમળાબેન બ્રાહ્મણ (કોન્સ્ટેબલ થરાદ પોલીસ સ્ટેશન), અમિયાબેન ચૌધરી (કોન્સ્ટેબલ થરાદ પોલીસ), લક્ષ્મીબેન સોલંકી (કાઉન્સિલર , 181 અભ્યમ થરાદ ) વગેરે મહેમાનઑએ કાર્યક્રમને દીપાવ્યો હતો.આ કાર્યક્રમમાં પધારેલ મહાનુભવોએ શિક્ષણ,ધર્મ,સંસ્કૃતિ,મહિલા જાગૃતિ,મહિલા સુરક્ષા,મહિલા યોજના વગેરે જેવા વિષયો પર કેજીબીવીની દીકરીઓને વિસ્તૃત માર્ગદર્શન પૂરૂ પાડયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
লাল সিং চাদ্দাৰ বিষয়ে কিছু তথ্য
Lal singh chadda is a new 2022 indian hindi film ( comedy_drama mix ) film directed by Advait...
Hero Xpulse 210 फिर टेस्टिंग के दौरान हुई स्पॉट, देखने के लिए मिलेंगे कई बदलाव
Hero Xpulse 210 को भारत में टेस्टिंग के दौरान स्पॉट किया गया है। जिसे देखने के बाद कहा जा रहा है...
Electric Scooter Showroom Fire : Hyderabad Secunderabadमध्ये भडकलेल्या आगीतून लोक असे बाहेर पडले...
Electric Scooter Showroom Fire : Hyderabad Secunderabadमध्ये भडकलेल्या आगीतून लोक असे बाहेर पडले...
उप मुख्यमंत्री राजकुमारी दीयाकुमारी का राजपूत समाज ने किया भव्य स्वागत
उप मुख्यमंत्री राजकुमारी दीयाकुमारी का राष्ट्रीय राजमार्ग पर राजपूत छात्रावास के सामने राजपूत...