રિપોર્ટ. લતીફ સુમરા
આજરોજ જુનાડીસા ગ્રામ પંચાયત દ્વારા ડી. જે. એન મહેતા હાઈસ્કૂલ ની અંદર કલશ યાત્રા નું કાર્યક્રમ કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમ ની અંદર જુનાડીસા પ્રાથમિક આરોગ્ય વતી અરવિંદ ભાઈ દેલવાડીયા . વિક્રમ ભાઈ મોદી. પંચાયત સભ્યો. હાજર રહ્યા હતા જેમાં આ કાર્યક્રમ નું સફળ આયોજન જુનાડીસા તલાટી ક્રમ મંત્રી હેમંતભાઈ પંછી વાલા દ્વારા કરવામાં આવ્યો હતો