લીમડી બજારમાંથી ચોરી થયેલ અપાચી બાઇકને ગણતરીના કલાકોમાં આરોપી સાથે ઝડપી પાડી ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી લીમડી પોલીસ ( સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો - રાજ કાપડિયા 9879106469 )

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.રાજદીપસિંહ ઝાલા સાહેબ દાહોદ નાઓએ ચોરીના ગુન્હાઓ ડીટેક્ટ કરી આરોપીઓને પકડવા

સારૂ સૂચના આપેલ જે અન્વયે નાયબ પોલીસ અધિ. સા. શ્રી ડી.આર.પટેલ ઝાલોદ ડીવીઝન નાઓએ જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડેલ તથા શ્રી એચ.સી.રાઠવા સી.પી.આઇ.સા.. ઝાલોદ સર્કલ નાઓની રાહબરી હેઠળ લીમડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બાઇક ચોરીની ફરીયાદને અગ્રતા આપી લીમડી પો.સ્ટે.ના સી.પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એફ.ડામોર તથા સ્ટાફના પોલીસ માણસો લીમડી બજારમાંથી ચોરીમાં ગયેલ અપાચી મો.સા.ની તપાસમાં રહીને અપાચી મો.સા. સાથે સીમલીયા ગામના માજુભાઇ કલસીંગભાઇ કિશોરી નામના ચોર ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી લીમડી પો.સ્ટે. પાર્ટ- એ ગુ.ર.નં.

૧૧૮૨૧૦૩૩૨૩૦૫૩૮/૨૦૨૩ ઇ.પી.કો. કલમ- ૩૭૯ મુજબના ગુન્હામાં આરોપીને અટક કરેલ છે. પકડાયેલ આરોપી :- (૧) માજુભાઇ કલસીંગભાઇ કિશોરી, ઉ.વ.૨૩, રહે.સીમલીયા, કાગલાખેડા ફળીયુ, તા.ઝાલોદ, જી.દાહોદ,

કબ્જે કરેલ મદામાલ :- सुरक्षा (૧) અપાચી મો.સા. નં. GJ-20. AF-5494 જેની કિ.રૂ.૨૦,000/- છે તે

સ્ટેશન stated. 02679 2361