નવરંગપુરા અમદાવાદમાં આવેલી જયદીપ હોસ્પિટલ માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે અહી બે વર્ષથી માંડી દસ વર્ષના બાળકોના ખોડખાંપણના ઓપરેશન બિલકુલ મફતમાં થાય છે સાથે દર્દી બાળક સાથે એક વ્યક્તિને રહેવાની સુવિધા છે. દવા પણ બિલકુલ મફત આપે છે અને પોતાના વતનથી હોસ્પિટલ આવવાનું ભાડું પણ ટ્રસ્ટીશ્રીઓ દ્વારા આપવામાં આવે છે. અમેરિકા સ્થિત એન.આર.આઈ. દાતાઓ અને આપણા સમાજના દાનવીરો દ્વારા ચાલતી આ હોસ્પિટલની આજે રૂબરૂ મુલાકાત લઈ માહિતી મેળવી મિત્રો આ પોસ્ટને શેર કરજો તમામ જ્ઞાતિના લોકો ને કોઈ પણ જાતના ભેદભાવ વગર નાના બાળકો જે ભગવાનનું સ્વરૂપ મનાય છે એમની પીડા દૂર કરવાનું પુણ્ય તમને પણ મળશે. 🌹🌹👍🏼👍🏼🙏🙏 સહુથી મહત્વની વાત તો એછે કે અહી બાળકોના હૃદયના વાલ પણ ફ્રીમાં બદલી આપવમાં આવે છે ધન્ય છે આવા દાતાશ્રીઓને. બ્યુરો રિપોર્ટ PHN અમદાવાદ