સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઇવે ઉપર પુલ નીચેથી લાશ મળી આવી છે તાત્કાલિક અસરે લીંબડી પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરી રહી છે પરંતુ હાલમાં લાશ ને તાત્કાલિક અસરે લીંબડી સાર્વજનિક હોસ્પિટલે પોલીસે ખસેડી અને આગળની તપાસ હાથ ધરી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર બીન વારથી લાવશો મળવાનો વધુ એક સિલસિલો સામે આવ્યો. ત્યારે આ લાશ કઈ રીતે આ જગ્યા ઉપર આવી?લીંબડી પોલીસે આ અંગેની તમામ પ્રકારની કાર્યવાહી અને તપાસ હાથ ધરવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે સગા સંબંધી સ્નેહીજનોને પણ આ લાશ અંગે ઓળખ મેળવવા માટેના પ્રયત્નો પણ શરૂ કર્યા છે ત્યારે કોઈપણ વ્યક્તિને આ લાસ અંગેની માહિતી પ્રાપ્ત થાય અને આ કોણ છે તેવી જાણકારી મળે તો લીંબડી પોલીસ સ્ટેશનનો કોન્ટેક કરવા માટે જણાવવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मोरान में भी धुमधाम से मनी गणेश चतुर्थी की पुजा, खटखटी में गणेश मंदिर के निर्माण की आधारशिला
मोरान में भी धुमधाम से मनी गणेश चतुर्थी की पुजा, खटखटी में गणेश मंदिर के निर्माण की आधारशिला...
महंगा नहीं, सस्ता मिलेगा नया MacBook Pro-14 इंच; Apple दे रहा भारतीय ग्राहकों को बंपर डिस्काउंट
new 14 inch MacBook Pro Priceअगर आप नया MacBook Pro-14 इंच खरीदने के बारे में सोच रहे हैं तो ये...
હારીજ નગરપાલિકા કારોબારી અધ્યક્ષે સફાઈના સાધનોની ખરીદીના નાણાં નહી ચૂકવવા રજુઆત કરાઈ..
હારીજ નગર પાલિકા દ્વારા તાજેતરમાં જેમ પોર્ટલ ઉપરથી ડસ્ટબીન,પલાસ્ટીકની ડોલો તેમજ સફાઈના સાધનો છોટા...