અમરેલી જીલ્લામાં જુગાર દારૂની બદી દૂર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી, સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સબબ રાજુલા પોલીસ ટીમે, રાજુલા પોલીસ ટીમે બાબરીયાધાર થી નવાગામ જવાના રસ્તે, ખાંભડાની ધારે,
હાથબત્તીના અંજવાળે જાહેરમાં હારજીતનો જુગાર રમતા ચારપત્તા પ્રેમીઓને કુલ ૬૫,૮૭)-ના મુદ્દામાલ સાથે પકડી પાડી પકડાયેલ પત્તાપ્રેમીઓ પર રાજુલા પોલીસ સ્ટેશનમાં જુગારધાર હેઠળ ગુન્હો નોંધી ધોરણસર કાર્યવાહી કરેલ.
→ પકડાયેલ આરોપીઓની વિગત
(૧) કાળુભાઇ ભગુભાઇ સૈડા ઉ.વ.૩૦ ધંધો ખેતી રહે.ઇટીયા તા.જેસર જી.ભાવનગર
(૨) દિલુભાઇ રાવતભાઇ બોરીચા ઉ.વ.૩૩, ધંધો. ખેતી રહે.દાધીયા તા.સાવરકુંડલા, જી.અમરેલી
(૩) દાનુભાઇ દેવકુભાઇ મૈગળ ઉ.વ.૩૦ ધંધો ખેતી રહે. મેરીયાણા(નવાગામ) તા.રાજુલા અમરેલી
(૪) ઘુસાભાઇ ભગુભાઇ ચૈડા ઉ.વ.૪૦ ધંધો ખેતી રહે.ઇટીયા તા.જેસર જી.ભાવનગર
→ કબ્જે કરાયેલ મુદ્દામાલ -
રોકડા રૂ.૨૫,૭૫૦/-
ગંજીપતાના પાના નંગ પર કિ રૂ.૦૦
હાથબતી કિ.રૂ.પ/-♦ કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી-
આ કામગીરી રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.એ કુગસિયા ની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના અના.એ.એસ.આઇ.જયરાજભાઇ જેતુભાઇ વાળા તથા પો.કોન્સ. મહેશભાઇ ગણેશભાઇ બારૈયા વાવેરા બીટના અના હેડ કોન્સ. અલ્તાફભાઇ વલીમહંમદભાઇ સમા તથા પો.કોન્સ. હરેશભાઇ નાનજીભાઇ બાંભણીયા તથા લોકરક્ષક રવિભાઇ બાબુભાઇ વરૂ તથા રાજુલા પો.સ્ટાફનાઓ દ્વારા કરાયેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.
અમરેલી જીલ્લામાં જુગાર દારૂની બદી દૂર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી, સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સબબ રાજુલા પોલીસ ટીમે, રાજુલા પોલીસ ટીમે બાબરીયાધાર થી નવાગામ જવાના રસ્તે, ખાંભડાની ધારે,
હાથબત્તીના અંજવાળે જાહેરમાં હારજીતનો જુગાર રમતા ચાર પત્તા પ્રેમીઓને કુલ ૨૫૮૦૦)-ના મુદ્દામાલ સાથે પકડી પાડી પકડાયેલ પત્તા પ્રેમીઓ પર રાજુલા પોલીસ સ્ટેશનમાં જુગારધાર હેઠળ ગુન્હો નોંધી ધોરણસર કાર્યવાહી કરેલ.
→ પકડાયેલ આરોપીઓની વિગત
(૧) કાળુભાઇ ભગુભાઇ સૈડા ઉ.વ.૩૦ ધંધો ખેતી રહે.ઇટીયા તા.જેસર જી.ભાવનગર
(૨) દિલુભાઇ રાવતભાઇ બોરીચા ઉ.વ.૩૩, ધંધો. ખેતી રહે.દાધીયા તા.સાવરકુંડલા, જી.અમરેલી
(૩) દાનુભાઇ દેવકુભાઇ મેંગળ ઉ.વ.૩૦ ધંધો ખેતી રહે. મેરીયાણા(નવાગામ) તા.રાજુલા અમરેલી
(૪) ઘુસાભાઇ ભગુભાઇ ચૈડા ઉ.વ.૪૦ ધંધો ખેતી રહે.ઇટીયા તા.જેસર જી.ભાવનગર
→ કબ્જે કરાયેલ મુદ્દામાલ -
રોકડા રૂ.૨૫,૭૫૦/-
ગંજીપતાના પાના નંગ પર કિ રૂ.૦૦
હાથબતી કિ.રૂ.પ/-♦ કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી-
આ કામગીરી રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.એ કુગસિયા ની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના અના.એ.એસ.આઇ.જયરાજભાઇ જેતુભાઇ વાળા તથા પો.કોન્સ. મહેશભાઇ ગણેશભાઇ બારૈયા વાવેરા બીટના અના હેડ કોન્સ. અલ્તાફભાઇ વલીમહંમદભાઇ સમા તથા પો.કોન્સ. હરેશભાઇ નાનજીભાઇ બાંભણીયા તથા લોકરક્ષક રવિભાઇ બાબુભાઇ વરૂ તથા રાજુલા પોસ્ટાફનાઓ દ્વારા કરાયેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.