સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં એક જ જ્ઞાતિના લોકો વચ્ચે મારામારીની ઘટના ઘટી છે. આ અંગે મળતી માહિતી મુજબ સાયલામાં જમણવાર પ્રસંગમાં બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને એક જ જ્ઞાતિના લોકો વચ્ચે મારામારી થઇ હતી. મારામારીની આ ઘટનામાં એક વ્યક્તિ પર 10 લોકોએ હુમલો કરતા આ વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ વ્યક્તિને એક ફ્રેક્ચર થયું છે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થઇ છે.ગંભીર રીતે ઈજાગ્રસ્ત આ વ્યક્તિને પહેલા સાયલા સરકારી હોસ્પિટલ અને બાદમાં સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયો છે. મારામારીની આ ઘટનાઆ 6 લોકો સામે નામજોગ અને 4 અજાણ્યા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिरुरमध्ये मोबाईल चोरी प्रकरणी एस टी च्या चालक आणि वाहका विरोधात तक्रार
शिरुर: शिरुर आगारात पुणे-औरंगाबाद हि एस टी थांबलेली असताना या गाडीतून प्रवास करणारा प्रवासी...
চাৰি বছৰে নিৰুদ্দেশ টংলাৰ ৰতন মালো■
চাৰি বছৰে নিৰুদ্দেশ টংলাৰ ৰতন মালো■
সোণাৰিৰ এজন যুৱকৰ ভাইৰেল ভিডিও
সোণাৰিৰ এজন যুৱকৰ ভাইৰেল ভিডিও।সোণাৰিৰ এই যুৱক জনৰ এটা ৩০ চেকেণ্ডৰ ভিডিও হৈ পৰিছে ভাইৰেল। লালতী...