ધ્રાંગધ્રા તાલુકાના રાવળિયાવદર ગામના સરપંચ સહિત 5 શખસ દારૂ પીધેલી હાલતમાં લીંબડી પોલીસે ઝડપી પાડ્યા હતા. પાંચેય દારૂડિયા વિરુદ્ધ ગુનો નોંધી તેમની પાસેથી 2.50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. લીંબડી નેશનલ હાઈ-વે પર પીએસઆઈ બી.કે.મારૂડા, અજયભાઈ ચિહલા સહિત પોલીસ ટીમ દ્વારા રાત્રી પેટ્રોલીંગ અને વાહન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.ત્યારે ત્યાં એક કાર ગફલતભરી રીતે હંકારી આવી રહી હતી. પોલીસ ટીમે કારને કોર્ડન કરી ઊભી રખાવી હતી. કારમાં સવાર ધ્રાંગધ્રા તાલુકાના રાવળિયાવદર ગામના સરપંચ રતનસિંહ સોમાભાઈ સારોલા, વાઘજી કુકાભાઈ અઘારા, શંભુ પ્રભુભાઈ સારોલા, રાણાભાઈ વેરશીભાઈ ભગારા, બળદેવ ભાથીભાઈ અઘારા દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે પાંચેય શખસો અને કાર સહિત મુદ્દામાલ ઝડપી ફરિયાદ નોંધી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सदर पुलिस अधीक्षक ने हसनगंज थाना का किया निरीक्षण
बिहार के कटिहार में बढ़ती अपराधिक मामले को देखते हुए कटिहार के सदर पुलिस अधीक्षक ओमप्रकाश के...
બનાસકાંઠા જિલ્લામાં બપોર બાદ બીપરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી
બનાસકાંઠા જિલ્લામાં બપોર બાદ બીપરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી
મહુવા તાલુકાના સણવલ્લા ખાતે સાબરકાંઠાની 46 મહિલા ખેડૂતોએ ગૌ આધારિક પ્રકૃતિ ખેતીની તાલીમ મેળવી
આત્મા પ્રોજેક્ટ સાબરકાંઠાના ઉપક્રમે સાબરકાંઠાના પ્રાતિજ તાલુકાની 46મહિલા ખેડૂતો સુરત જિલ્લાના...
Ujjwala Yojana पर बोले केंद्रीय मंत्री Anurag Thakur, कहा- उज्जवला पर सरकार ने बढ़ाई सब्सिडी
Ujjwala Yojana पर बोले केंद्रीय मंत्री Anurag Thakur, कहा- उज्जवला पर सरकार ने बढ़ाई सब्सिडी