બનાસકાંઠા જીલ્લાની આર્થિક નગરી ડીસા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાતા આતુરતાનો આવ્યો અંત આવ્યો હતો નાયબ કલેકટરના અધયસથાને યોજાઈ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં પ્રમુખ તરીકે સંગીતાબેન પ્રકાશભાઈ દવેની વરણી ઉપપ્રમુખ તરીકે. શૈલેષભાઈ રાજગોરની વરણી થઈ હતી
ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે સંગીતાબેન પ્રકાશભાઈ દવેની ઉપપ્રમુખ તરીકે. શૈલેષભાઈ રાજગોરની વરણી થઈ#A#
