ધાંગધ્રા શહેરમાં ફલકુ નદીના પટમા ભવ્ય લોકમેળો નગરપાલિકા દ્વારા યોજવામાં આવ્યો છે. ત્યારે રવિવારે ફલકુ નદીના પુલ ઉપર રમકડાના સ્ટોલવાળા વેપારીઓ પાસે જઈને કિશન ભરવાડ નામના વ્યક્તિએ રમકડાવાળા સ્ટોલ વેપારી પાસે જઈને રોફ જમાવીને પૈસાની ઉઘરાણી કરતા વેપારીઓ દ્વારા પૈસા દેવાની ના પાડતા ઢીકા પાટુનો માર માર્યો હતો. અને પૈસા નહિ આપો તો મારી નાખીશ. વેપારીઓ દ્વારા ધ્રાંગધ્રા સીટી પોલીસને જાણ કરાતા ધ્રાંગધ્રા સીટી પોલીસે આરોપી કિશન ભરવાડની ધરપકડ કરી સીટી પોલીસ સ્ટેશન લાવીને આરોપી વિરૂદ્ધ સલમાબેન રજાકભાઈ દ્વારા 2 સામે ગુનો નોંધવામાં આવતા પોલીસે 1ને ઝડપ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Opposition to Population-Based Delimitation: Demand for Fair Representation and Political Reservation for Backward Classes
We strongly oppose the proposed delimitation exercise based solely on population, as it...
Atal Bihari Vajpayee Viral Speech: अटल बिहारी वाजपेयी का लोकसभा में ये भाषण सुना आपने (BBC Hindi)
Atal Bihari Vajpayee Viral Speech: अटल बिहारी वाजपेयी का लोकसभा में ये भाषण सुना आपने (BBC Hindi)