થાનના નવાગામની પ્રાથમિક શાળાના આચાર્ય સંદિપકુમાર ચંદુભાઈ પાઠકના નેતૃત્વમાં આઠ વર્ષોમાં નવાગામ થાન પ્રાથમિક શાળાએ જિલ્લાની ટોપ શાળાઓમાં સ્થાન પ્રાપ્ત કરતા ગુજરાત રાજ્ય જી.સી. ઈ.આર.ટી, નિયામક ટી.એસ.જોશી સુરેન્દ્રનગરના કલેક્ટર સંપત,સુરેન્દ્રનગર જિલ્લા પૂર્વ ડીડીઓ પવન બંસલ શાળાની મુલાકાત લઈ ચૂક્યા છે.સંદિપભાઈએ અત્યાર સુધી ટેટ 2,એચટાટ,સ્કૂલ ઈન્સ્પેક્ટર,એસ.આર.જી જેવી પરીક્ષાઓ પાસ કરી હાલ અંગ્રેજી વિષયના એસ.આર.જી.તરીકે કાર્યરત છે. એન.એમ.એમ.એસ. જવાહર નવોદય,સૈનિક સ્કૂલ બાલાચડીની પરીક્ષાઓમાં શાળાના બાળકોએ ઉત્તમ દેખાવ કરી મેરીટમાં તથા સ્કૂલમાં એડમિશન મેળવ્યુ હતુ. નાયબ દંડક જગદીશ મકવાણાના હસ્તે જિલ્લાના શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ એનાયત થતા શાળા પરિવાર તથા ગામ લોકોએ સન્માન કર્યુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Loksabha Election 2024: BJP को सिर्फ क्षेत्रीय नेता रोक सकते हैं- K. T. Rama Rao | Mamata | Kejriwal
Loksabha Election 2024: BJP को सिर्फ क्षेत्रीय नेता रोक सकते हैं- K. T. Rama Rao | Mamata | Kejriwal
પાલનપુરના આંત્રોલીમાં ભાગીને લગ્ન કરનાર સગીરાની પરિવારે હત્યા કરતાં ચકચાર
પાલનપુર તાલુકાના આંત્રોલીનો સગીર દોઢ માસ અગાઉ રાજસ્થાનના આબુરોડ પંથકની સગીરાનું અપહરણ કરી...
ऑटो चालक ने दिया मजदूर के पैसे व मोबाईल लौटा कर ईमानदारी का परिचय
ऑटो चालक ने दिया मजदूर के पैसे व मोबाईल लौटा कर ईमानदारी का परिचय हिंडोली हाल बायपास रोड बूंदी...
પાલનપુરના કુંભલમેરમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરતાં ચકચાર
પાલનપુર તાલુકાના કુંભલમેર ગામે ગત 7 ઓકટોબરે બનેલા આત્મહત્યાના બનાવમાં નવો વળાંક આવ્યો છે. જે...
અલંગ સોસીયામાં છેલ્લા બે મહિના દરમિયાન કેટલા જહાજ ભંગાણ અર્થે આવ્યા?
અલંગ સોસીયામાં છેલ્લા બે મહિના દરમિયાન કેટલા જહાજ ભંગાણ અર્થે આવ્યા?