થાનના નવાગામની પ્રાથમિક શાળાના આચાર્ય સંદિપકુમાર ચંદુભાઈ પાઠકના નેતૃત્વમાં આઠ વર્ષોમાં નવાગામ થાન પ્રાથમિક શાળાએ જિલ્લાની ટોપ શાળાઓમાં સ્થાન પ્રાપ્ત કરતા ગુજરાત રાજ્ય જી.સી. ઈ.આર.ટી, નિયામક ટી.એસ.જોશી સુરેન્દ્રનગરના કલેક્ટર સંપત,સુરેન્દ્રનગર જિલ્લા પૂર્વ ડીડીઓ પવન બંસલ શાળાની મુલાકાત લઈ ચૂક્યા છે.સંદિપભાઈએ અત્યાર સુધી ટેટ 2,એચટાટ,સ્કૂલ ઈન્સ્પેક્ટર,એસ.આર.જી જેવી પરીક્ષાઓ પાસ કરી હાલ અંગ્રેજી વિષયના એસ.આર.જી.તરીકે કાર્યરત છે. એન.એમ.એમ.એસ. જવાહર નવોદય,સૈનિક સ્કૂલ બાલાચડીની પરીક્ષાઓમાં શાળાના બાળકોએ ઉત્તમ દેખાવ કરી મેરીટમાં તથા સ્કૂલમાં એડમિશન મેળવ્યુ હતુ. નાયબ દંડક જગદીશ મકવાણાના હસ્તે જિલ્લાના શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ એનાયત થતા શાળા પરિવાર તથા ગામ લોકોએ સન્માન કર્યુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रावतभाटा उपखण्ड अधिकारी ने स्वतंत्रता दिवस समारोह की तैयारीयों को लेकर नगर पालिका मे की बैठक सभी अधिकारियो को सोपी जिम्मेदारी
रावतभाटा। उपखंड अधिकारी महेश गगोरिया ने आगामी स्वतंत्रता दिवस समारोह मनाए जाने को लेकर नगरपालिका...
"King Khan" ক মামায়ে চিনি নাপাব পাৰে "King Khan" আমাৰ হৃদয় থাকে।
সোণাৰি ছবিঘৰত "পাঠান" চাবলৈ ৰাইজৰ ভীৰ। "পাঠান" চিনেমা আমি চামেই,কোনো বাধা প্ৰদান কৰিব নোৱাৰে...
শিক্ষয়ত্ৰী অঞ্জু দত্ত বৰুৱা আৰু কৃপাঞ্জলী গগৈ জিলা কৃৰ্তি শিক্ষকৰ সন্মান
শিক্ষয়ত্ৰী অঞ্জু দত্ত বৰুৱা আৰু কৃপাঞ্জলী গগৈ জিলা কৃৰ্তি শিক্ষকৰ সন্মান
5000mAh बैटरी और 8MP AI डुअल कैमरा वाले Poco फोन की आज लाइव होगी पहली सेल, 7000 रुपये से कम में खरीदें डिवाइस
पोको ने अपने भारतीय ग्राहकों के लिए 26 मार्च 2024 को एक नया फोन Poco C61 लॉन्च किया है। आज यानी...